Satya Tv News

Tag: RAJKOT NEWS

રાજકોટ જિલ્લાના આટકોટમાં સામૂહિક દુષ્કર્મ કેસમાં આરોપીને જામીન મળતા પીડિતા હાઈકોર્ટ પહોંચી;

રાજકોટ જિલ્લાના આટકોટ ખાતે આવેલ ડી.બી. પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત પ્રતિક્ષા વિદ્યા સંકુલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સાથે રેપનો બનાવ સામે આવ્યો હતો. જેમાં ચાર માસ અગાઉ ભાજપના આગેવાન અને કલર…

રાજકોટમાં નવી જ બનેલી એઈમ્સ હોસ્પિટલમાં છતનો એક ભાગ ધરાશાયી;

હોસ્પિટલમાં કેન્ટીનના ભાગે POPની છતનો એક ભાગ ધરાશાયી થયો છે. પ્રાથમિક માહિતી અનુસાર ભેજને કારણે આ ઘટના બની હોવાનું સામે આવ્યુ છે. હોસ્પિટલમાં કેન્ટિનના ભાગે POPની છતનો પડી ગયેલા ભાગને…

રાજકોટમાં ઓમકારેશ્વર મંદિરના પૂજારીને માર મારવામાં આવ્યો, પાંચ લાફા ઝીંક્યા, ગળું પણ દબાવ્યું;

રાજકોટની પારસ સોસાયટીમાં આવેલા ઓમકારેશ્વર મંદિરના પૂજારીને માર મારવાની ઘટના સામે આવી છે. નજીવી બાબતે મંદિરમાં દર્શનાર્થે આવતા દિનેશ ડોડીયાએ એક પછી એક પાંચ લાફા ચોડી દીધા હતા. અને પૂજારીનું…

રાજકોટની મારવાડી યુનિવર્સિટી વિવાદમાં, ગર્લ્સ હોસ્ટેલમાં એક યુવતીએ બીજીનો ન્હાતો વીડિયો બનાવી વાયરલ કર્યો;

રાજકોટમાં આવેલી મારવાડી યુનિવર્સિટી એટલે વિવાદોનું ઘર. હાલ મારવાડી યુનિવર્સિટીમાં યુવતીના આપત્તિજનક વીડિયોનો મામલો સામો આવ્યો છે. હોસ્ટેલમાં એક જ રૂમમાં રહેતી બે યુવતીઓ વચ્ચે ઝઘડાનો વીડિયો હાલ વાયરલ થયો…

રાજકોટમાં સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓ અ સલામત, ‘કપડા કાઢીને છોકરાઓ પાછળ દોડે છે;

રાજકોટ સમરસ હોસ્ટેલમાં કોઇ પણ પ્રકારની સુવિધા આપવામાં ના આવતી હોવાનો આરોપ વિદ્યાર્થિનીઓએ લગાવ્યો છે. પીડીયુ મેડિકલ કોલેજમાં ઇન્ટર્નશિપ કરતી એક મહિલા વિદ્યાર્થિનીએ જણાવ્યું કે, “અહીં કોઇ પણ જાતની સેફ્ટી…

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારીએ આધેડનો લીધો ભોગ, જુઓ CCTV;

તા. 3 સપ્ટેમ્બરે વનરાજસિંહ ચાવડા નામના આધેડ નોકરીથી પરત ફરી રહ્યો હતો. તે દરમ્યાન ગાંધીગ્રામ હીરાનાં બંગલા પાસે ડ્રેનેજની લાઈન ખુલ્લી હતી. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારીથી આધેડે જીવ ગુમાવવાનો વારો…

રાજકોટમાં ખાદ્ય તેલના ભાવમાં વધારો જાણો ડબ્બે કેટલાનો વધારો થયો;

એક સપ્તાહમાં રાજકોટમાં તેલના ભાવમાં 60થી 75 રૂપિયાનો વધારો થયો છે. કપાસિયા તેલ, પામોલીન તેલ, રાયડાના તેલ અને કોપરેલમાં જેવા તેલના ભાવમાં વધારો થતા મધ્યમવર્ગને મોંઘવારીનો માર પડી રહ્યો છે.…

રાજકોટના સાંગણવા ગામમાં તળાવને ‘ખોટા દસ્તાવેજો બનાવી બારોબાર વેચી મરાયું;

રાજકોટના લોધીકા તાલુકાના સાંગણવામાં ભૂમાફિયા અને અધિકારીની મિલીભગતથી તળાવ વેચી માર્યું હોવાનું સામે આવતા ખળભળાટ મચી ગયો છે. સાંગણવા ગામના તળાવને બિનખેતી કરી વેચી મારવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. જેમાં…

રાજકોટમાં સગર્ભાની મદદે 108 એમ્બ્યુલન્સ આવી, મહિલાને 108 એમ્બ્યુલન્સમાં પ્રસુતિ કરાવી;

રાજકોટ જિલ્લાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્તો અનેક વિસ્તારો જળમગ્ન બન્યા છે. રાજકોટમાં સગર્ભાની મદદે 108 એમ્બ્યુલન્સ આવી છે. ભારે વરસાદના પગલે સગર્ભાને હોસ્પિટલ સુધી પહોંચી શકાય તેવી સ્થિતિ ન…

રાજકોટના ગોંડલ નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માતમાં ચારના મોત;

રાજકોટના ગોંડલ નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માતમાં ચારના મોત થયા છે.રાજકોટથી ધોરાજી તરફ જતી કારના ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. કાબુ ગુમાવતા કાર ડિવાઈડરની બીજી બાજુ જઈને બોલેરો કાર…

error: