Satya Tv News

Tag: RAJKOT NEWS

રાજકોટમાં ભાજપ નેતાના પુત્રની કરતૂત, ધો-5માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીના કર્યા અડપલા,પોલીસે કરી ધરપકડ;

ભાવીન કારિયાએ વિદ્યાર્થીની સાથે શારીરીક અડપલા કરતાં વિદ્યાર્થીનીએ બૂમો પાડતાં આ શખ્સ ઉશ્કેરાયો હતો. જે બાદમાં ભાવિન કારિયાએ વિદ્યાર્થીનીને માર માર્યો હતો. આ સમગ્ર મામલે વિદ્યાર્થીનીના પરિવારે ભક્તિનગર પોલીસમાં ફરિયાદ…

રાજકોટમાં જુગારધામ પર રેડ કરવા ગયેલી પોલીસ પર હુમલાનો પ્રયાસ, પોલીસે 10 લોકોની કરી અટકાયત;

રાજકોટના થોરાળા વિસ્તારમાં જુગાર રમાતો હોવાની બાતમી પોલીસને મળી હતી. બાતમીના આધારે પોલીસ ત્યાં રેડ કરવા પહોંચી હતી. તે દરમિયાન સ્થાનિક 20થી 25 લોકોનું ટોળુ એકઠુ થઇ ગયુ હતુ અને…

સાળંગપુર મંદિરમાં ભીંતચિત્રના વિવાદ મામલે રાજકોટમાં વિરોધ, પોસ્ટરમાં સ્વામિનારાયણના સંતો હનુમાનજીની સેવા કરતા દર્શાવાયા

રાજકોટમાં ભૂપેન્દ્ર રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિર પાસે હિન્દુ સમાજના યુવાનોએ વિવિધ પોસ્ટરો લગાવ્યા હતા. જેમાં સ્વામિનારાયણના સંતો હનુમાનજીની સેવા કરતા દર્શાવાયા છે. રાજકોટના યુવાનોએ જય શ્રી રામના નારા સાથે…

રાજકોટમાં માતા અને દીકરીનું એક જ પુરુષ સાથે અફેર, ખેલાયો ખૂન;

રાજકોટ શહેરમાંથી મિસ્ટ્રી ફિલ્મની વાર્તાને પણ ટક્કર મારે તેવો કિસ્સો સામે આવ્યો છે. મુંદરાના હમીરમોરા ગામના દરિયાકાંઠેથી 13મી જુલાઇના રોજ એક મહિલાનો અર્ઘ મૃતદેહ મળી આવ્યો હતો. આ મહિલાની ભેદી…

ભાઈની બંને કિડની ફેઈલ થઈ જતાં મદદ માટે આગળ આવી બહેન, બહેને ભાઈની રક્ષા કરી સાચા અર્થમાં રક્ષાબંધનની ઉજવણી કરી;

રક્ષાબંધનનો પવિત્ર તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આ સમયે એેક બહેને ભાઈને કિડની આપીને સાચા અર્થમાં ભાઈની લાંબા આયુષ્યની મનોકામના કરી છે. રાજકોટના વાસાવડ ખાતે રહેતા 32 વર્ષના…

રાજકોટ માં ધોરણ 8ના વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યનો કેસ;

રાજકોટમાં ધોરણ 8ના વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યની ઘટના સામે આવી છે. વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનાર હેવાન ગૃહપતિની અટકાયત કરવામાં આવી છે. રાજકોટના માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં ગૃહપતિ વિરૂદ્ધ…

શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓને અપીલ, શાળામાં ટૂંકા વસ્ત્રો અને નાઇટ ડ્રેસ પહેરી ન આવોઃ ડી.વી.મહેતા

રાજકોટ શાળા સંચાલક મંડળ દ્વારા વિદ્યાર્થીઓના વાલીઓને અપીલ કરવામાં આવી છે કે તેઓ જ્યારે પણ તેમના બાળકોને શાળાએ મૂકવા માટે જાય અથવા વાલી મીટિંગ માટે જાય ત્યારે ટૂંકા વસ્ત્રો કે…

રાજકોટમાં વધુ એક નબીરાએ કર્યો અકસ્માત, એક્ટિવા ચાલક 20 ફૂટ સુધી ફંગોળાયો

રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ ફૂલ સ્પીડમાં આવી આવી રહેલા કારચાલકે એક્ટિવાને અડફેટે લીધું હતું. કારચાલકે એક્ટિવાને ટક્કર મારતા એક્ટિવા ચાલક 20 ફૂટ સુધી ફંગોળાયો હતો. આ અકસ્માતને પગલે રાહદારીઓના ટોળા…

રાજકોટમાં વધુ એક બોગસ સર્ટિફિકેટકૌભાંડ ઝડપાયું

શહેર પોલીસમાં નકલી નિમણૂક પત્રના આધારે પ્રદીપ મકવાણા નામનો વ્યક્તિ પોલીસમાં નોકરી મેળવે તે પૂર્વે જ ઝડપાઈ ગયો હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે રીઝર્વ પીઆઇ દ્વારા ક્રાઈમ બ્રાન્ચ ખાતે…

રાજકોટના 12 વર્ષના વિદ્યાર્થીનું રહસ્યમય કારણથી મોત,

રાજકોટના ૮૦ ફૂટના રોડ પર આવેલી હરિદ્વાર સોસાયટી-રમાં રહેતા અને ધો.૬માં અભ્યાસ કરતા વ્રજ ગીરીશભાઈ સોરઠીયાનું ધ્રોલમાં બેભાન થઈ ગયા બાદ મોત નિપજયું હતું. વ્રજની ઉંમર માત્ર ૧ર વર્ષની હોવાથી…

Created with Snap
error: