રાજકોટ જિલ્લા ભાજપના નેતાની અશ્લીલ ફેસબુક ચેટનો વીડિયો સોશિયલ મીડિયા થતાં સ્થાનિક રાજકારણમાં ગરમાવો
ગુજરાત રાજ્યમાં હનીટ્રેપનો શિકાર બનતા વ્યક્તિના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. વોટ્સએપ કે ફેસબુક મેસેન્જરથી લલનાઓ દ્વારા વીડિયો કોલ કરીને શારીરિક અડપલા કરીને કોલ રેકોર્ડિંગ કરી સામેવાળા વ્યક્તિને બ્લેકમેલ…