વતનથી દૂર નડાબેટ બોર્ડર પર ફરજ બજાવતા દેશના જવાનોને કોલેજની વિદ્યાર્થિનીઓએ રક્ષકોને બાંધી ‘રક્ષા’,
આજે સમગ્ર દેશમાં રક્ષાબંધનનું પવિત્ર પર્વ ઉજવવામાં આવી રહ્યું છે. હિન્દુ સંસ્કૃતિમાં આ તહેવારનું ખુબ મહત્વ છે. ત્યારે ધાનેરાની એક કોલેજની વિદ્યાર્થિનીઓએ દેશની રક્ષા કરતા બીએસએફના જવાનો સાથે રક્ષાબંધનની ઉજવણી…