સુરત:માંગરોળ તાલુકાના પાલોદ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન
માંગરોળના પાલોદ ખાતે રક્તદાન કેમ્પનું આયોજનઆસપાસના રક્તદાતોઓએ પણ કર્યું રક્તદાન રક્તદાન પ્રત્યે લોકો જાગૃત થાય તે અંગે સંદેશ માંગરોળ તાલુકાના પાલોદ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.રાજ્યના પૂર્વ કેબિનેટ…