આજથી દેશમાં ઘણા મહત્ત્વપૂર્ણ નિયમોમાં ફેરફાર, ATMથી લઇને UPI યુઝર્સને સીધી અસર, જાણો વિગત;
આજે કેન્દ્રીય બજેટ પણ રજૂ કરવામાં આવશે, જેમાં સામાન્ય જનતાને ઘણી મહત્ત્વપૂર્ણ જાહેરાતો સાંભળવા મળી શકે છે. ચાલો જાણીએ તે 5 મોટા ફેરફારો વિશે, જેની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા…