નવી દિલ્હી : સેબીની મંજૂરી:મ્યુ. ફંડ્સ પેસિવ ઈએલએસએસ લોન્ચ કરી શકશે
મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરનારા રોકાણકારોને ટૂંક સમયમાં ટેક્સ સેવિંગ ઈન્વેસ્ટમેન્ટ માટે નવો વિકલ્પ મળશે. માર્કેટ રેગ્યુલેટર સેબીએ સોમવારે પેસિવ ઇક્વિટી-લિંક્ડ સેવિંગ્સ સ્કીમ (ELSS) લોન્ચ કરવાની મંજૂરી આપી હતી. પેસિવલી-મેનેજ્ડ ફંડમાં,…