Satya Tv News

Tag: SOURASTRA

રાજકોટમાં દિવાળીમાં ફટાકડા ફોડવા અંગે જાહેરનામું:રાત્રે 10થી સવારે 6 સુધી ફટાકડા ફોડવા પર પ્રતિબંધ

રાજકોટમાં ફટાકડા ફોડવાને લઈને અધિક કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે. જેમા અધિક કલેક્ટરે રાત્રિના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. દિવાળીના આડે હવે…

સૌરાષ્ટ્ર : ચોમાસું પૂરું થતા ગીર સિંહનું અભયારણ પ્રવાસીઓ માટે મુકાશે ખુલ્લું

16 ઓક્ટોબરથી પ્રવાસીઓ સિંહને ખુલ્લામાં વિહરતા જોઈ શકશે 16મીએ પ્રથમ પ્રવાસીને ફુલ આપી, મોં મીઠુ કરી પ્રવેશ અપાશે ચોમાસાની ઋતુ પૂરી થતા જૂનાગઢમાં આવેલું ગીર સિંહનું અભ્યારણ પ્રવાસીઓ માટે ખુલ્લુ…

રાજકોટ 35 લાખની લૂંટ બાદ પોલીસ થય સક્રિય જુઓ કોની સામે કાર્યવાહી !!

રાજકોટમાં બહુ ટૂંકા ગાળાની અંદર લૂંટનો પ્રયાસ અને લૂંટની ઘટના આકાર લઈ જવા પામતાં ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા આકરી કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી…

પોરબંદરમાં ડિમોલિશનની કામગીરી સમયે પોલીસ પર પથ્થરમારો અને તોડફોડ : 100થી લોકો સામે પોલીસે ગુનો નોંધ્યો

પોરબંદર જિલ્લાના મેમણવાળા વિસ્તારમાંથી પોલીસે 10 થી 15 શખ્સોને રાઉન્ડઅપ કર્યા છે. તેમજ ઉદ્યોગ નગર વિસ્તારમાંથી 20 થી 25 શખ્સોને પોલીસ દ્વારા રાઉન્ડઅપ કર્યા છે. પોરબંદરમાં તંત્રની કાર્યવાહી સામે સ્થાનિકો…

દશેરાનો તહેવાર ફેરવાયો માતમ માં :મોરબીના નાયબ મામલતદારના ત્રણ વર્ષીય પુત્રનું કાર નીચે કચડાતા મોત

રાજકોટના મવડી વિસ્તારમાં આવેલી આલાપધામ સોસાયટીના પાર્કિંગમાં મોરબીના નાયબ મામલતદારનો ત્રણ વર્ષનો પુત્ર કાર નીચે આવી જતાં તેનું કરૂણ મોત નીપજ્યું છે. હાલ તાલુકા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ…

રાજકોટ : નીલ સિટી ક્લબમાં નવરાત ના પ્રથમ દિવસે 10 હજાર ખેલૈયા મન મૂકીને ઝૂમ્યા

માતાજીની આરાધનાનું મહાપર્વ એટલે નવરાત્રિ.. રાજકોટમાં સોમવારથી નવરાત્રિના પાવન પર્વની શરૂઆત થઈ ચૂકી છે. કોરોનાનાં બે વર્ષ બાદ આ વર્ષે લોકોએ મન ભરીને નવરાત્રિની ઉજવણી કરવાનું શરૂ કરી દીધું છે.…

રાજકોટની દુઃખદ ઘટના : પ્રેમીના આપઘાતના પાંચમા દિવસે તરુણીએ ટૂંકાવ્યું જીવન

સમગ્ર રાજ્યમાં આત્મહત્યાના બનાવોમાં વધારો થઇ રહ્યો છે, ત્યારે રાજકોટમાં એક દુઃખદ ઘટના બની છે. પ્રેમમાં એક ન થતાં પ્રેમીએ જેલમાં અને તરૂણીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. જેને લઇ…

ગીર સોમનાથના સમુદ્ર કિનારેથી ચરસનો જથ્થો મળી આવ્યો:હીરાકોટ બંદર પરથી ચરસના 16 પેકેટ મળી આવ્યા

એક સમય એવો હતો જ્યારે ગુજરાતના કોઈ ને કોઈ ખૂણેથી દારૂ પકડાતો હતો. જો કે હજુ પણ પકડાતો રહે છે. પરંતુ હવે આ સાથે ડ્રગ્સ પકડાતુ પણ થઈ ગયું છે.…

અમરેલી : જાફરાબાદના લોઠપુરમાં વાછરડાનો સિંહે શિકાર કર્યો

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના લોઠપુર ગામ આસપાસ છેલ્લા ચાર દિવસથી સિંહોના આટાફેરા વધતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. ત્યારે ગતરાત્રે એક સિંહે આરામ ફરમાવી રહેલા વાછરડાનો શિકાર કરી મિજબાની માણી હતી.…

ભાવનગર : આઠ મહિના પહેલાં લગ્ન કરનાર પરિણીતાનું પતિએ ગળું દબાવ્યુ

સાસરિયાઓએ પણ દહેજ બાબતે માનસિક ત્રાસ આપ્યો ભાવનગરના ચિત્રા વિસ્તારમાં સાસરૂ ધરાવતી પરિણીતાના લગ્ન આઠ મહિના અગાઉ થયા હતા. પરિણીતાને દહેજ બાબતે સાસરિયા અને પતિ અવાર નવાર ત્રાસ આપતા હતા.…

Created with Snap
error: