Satya Tv News

Tag: ST BUS

ગુજરાતમાં સુવિધા વધાર્યા વિના ST બસ ભાડામાં 10 ટકા વધારો થતાં લોકોને હાલાકી;

સુરેન્દ્રનગરમાં ગુજરાત એસ.ટી. વિભાગ દ્વારા બસ ભાડામાં 10%નો વધારો કરવામાં આવ્યો છે, જેના કારણે હવે મુસાફરી મોંઘી બની ગઈ છે. આ નવા ભાડા આજથી લાગુ થયા છે, જેની સીધી અસર…

પાટણ જિલ્લાના સિદ્ધપુર એસટી ડેપોમાં બસના ટાયરમાં આવી જતા વૃદ્ધનું મોત, બસ રિવર્સ લેવા જતા બની ઘટના;

સિદ્ધપુર એસટી ડેપોમાં બસ ડ્રાઇવરની ગંભીર બેદરકારી સામે આવી છે જેને કારણે એક વ્યક્તિનું મોત થયું છે. બસ રિવર્સ લેવા જતા સમયે વૃદ્ધ બસના પાછળના ટાયરમાં આવી જતા વૃદ્ધનું મોત…

કરજણ : પાદરા રૂટની બસના ધાંધિયા સામે આવતાં વિદ્યાર્થીઓમાં ભારે રોષ

કરજણ ST બસ ડેપોની કરજણથી પાદરા રૂટની બસના ધાંધિયાહાલમાં શાળા તેમજ કોલેજોની પરીક્ષાઓ શરૂ થવા પામીધાંધિયા સામે આવતાં વિદ્યાર્થીઓમાં ભારે રોષ હાલમાં શાળા તેમજ કોલેજોની પરીક્ષાઓ શરૂ થવા પામી છે…

error: