સુપ્રીમ કોર્ટમાં ગુરુવારે પાંચમા દિવસે કલમ 370 પર સુનાવણી થઈ જમ્મુ અને કાશ્મીરનું ભારતમાં વિલીનીકરણ પૂર્ણ થઈ ગયું: સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટમાં ગુરુવારે પાંચમા દિવસે કલમ 370 પર સુનાવણી થઈ હતી. જેમાં ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની પાંચ જજોની બેન્ચે કહ્યું કે, જમ્મુ અને કાશ્મીરનું ભારતમાં વિલીનીકરણ પૂર્ણ થઈ…