Satya Tv News

Tag: SURAT NEWS

સુરતમાં અમિતાભ બચ્ચનના જન્મદિવસ ની અનોખી ઉજવણી, અમિતાભ બચ્ચનના ફેન દ્વારા ખાસ ટીશર્ટ તૈયાર કરી તેમના ગ્રુપને પહેરાવી;

અમિતાભ બચ્ચનની નજીક રહેનાર આ ફેન દ્વારા સુરતના સંજીવ કુમાર ઓડિટોરિયમમાં અમિતાભ બચ્ચન નો જન્મદિવસ ઉજવ્યો હતો.અમિતાભ બચ્ચનને મળી તેમના જન્મ દિવસની ઉજવણી વિશે વાત કર્યા બાદ ઉજવણી કરી હતી.આ…

સુરતમાં મોબાઈલ એસેસરીઝના વેપારીની હત્યા કરનાર હત્યારો ઝડપાયો, બે બાઈક વચ્ચેની ટક્કરની અત્યંત સામાન્ય તકરારમાં કર્યો વાર;

રાજસ્થાનના વતની અને સુરતમાં મોબાઈલ એસેસરીઝના વેપારી મુલાજી ચૌધરી પર્વત ગામ પાસે મોબાઈલ એસેસરીઝની દુકાન ધરાવે છે. 8 ઓક્ટોબરના રોજ તે પીઠના ભાગે ચપ્પુ વાગેલી સ્થિતિમાં મળી આવ્યા હતા. ઇજાગ્રસ્તને…

સુરતમાં એક ઈજાગ્રસ્ત વેપારી લોહીલુહાણ હાલતમાં 2 થી 3 કિલોમીટર બાઈક ચલાવી ઘરે પહોંચ્યા;

સુરતમાં મોબાઈલ એસેસરીઝના વેપારીને પીઠના ભાગે ચપ્પુથી ગંભીર ઈજાઓ .કરવામાં આવી હતી. આ વેપારી લોહીલુહાણ ઘરે જાતે પહોંચ્યા હતા જેમનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. ઈજાગ્રસ્ત વેપારી લોહીલુહાણ હાલતમાં…

સુરતમાં ગરબા રમતા 28 વર્ષીય રાજ મોદીનું હાર્ટ એટેકથી મોત, નવરાત્રી બાદ અભ્યાસ અર્થે જવાનો હતો લંડન;

સુરતનો 28 વર્ષીય રાજ ધર્મેશભાઈ મોદી નામનો યુવક એલપી સવાણી ખાતે આવેલા કોમ્યુનિટી હોલ ખાતે ગરબા રમવા માટે ગયો હતો. જ્યાં ગરબા રમ્યા બાદ તે એકાએક ઢળી પડ્યો હતો. જે…

સુરતનાં વરાછામાં ગુરુ-શિષ્યનાં સબંધને શર્મસાર કરતો બનાવ, શિક્ષકે અડધી રાતે વિદ્યાર્થિનીને મળવા બોલાવી કરી ગંદી હરકત;

સુરતનાં વરાછામાં રહેતા નરાધમ શિક્ષકની કાળી કરતૂત બહાર આવવા પામી છે. જેમાં નરાધમ શિક્ષમ મહેશ ગોંડલિયાએ વિદ્યાર્થીની સાથે અડપલા કર્યા હતા. લંપટ શિક્ષક મહેશ ગોંડલિયાએ વિદ્યાર્થીનીને રાત્રે મળવા બોલાવી હતી.…

14 વર્ષનો લખન ગણપતિ વિસર્જન દરમિયાન દરિયામાં ડૂબ્યો હતો, 36 કલાક બાદ નવસારી નજીકથી જીવંત મળ્યો;

શુક્રવારે ગણેશ વિસર્જન દરમિયાન 14 વર્ષનો લખન સુરતના ડૂમસ બીચથી દરિયાના ઉંડા પાણીમાં ગરક થયો હતો. જોકે, લખન ડરવાને બદલે દરિયા સામે બાથ ભીડી પાણીમાં તરતો રહ્યો. જેના થોડા સમય…

સુરતના બિલ્ડર નરેશ અગ્રવાલે કર્યો આપઘાતનો પ્રયાસ, ઓફિસમાં જ 14 ઘેનની ગોળીઓ ગળી કર્યો આપઘાત પ્રયાસ;

સુરતના જાણીતા બિલ્ડરે આપઘાતનો પ્રયાસ કર્યાની ઘટના પ્રકાશમાં આવી છે. નરેશ અગ્રવાલ નામના બિલ્ડરે આપઘાતનો પ્રયાસ કરતા સુરત બિલ્ડર લોંબીમાં ચકચાર મચી જવા પામી છે. ઓફિસમાં જ 14 જેટલી ઘેનની…

સુરતમાં ફરી લવ જેહાદની ઘટનાથી ચકચાર, 12મા ધોરણમાં ભણતી સગીરા સાથે દુષ્કર્મ,મુસ્લિમ યુવકે પોતાના ઘરે અને હોટેલમાં જઇ આચર્યું દુષ્કર્મ;

સુરતમાં ફરી લવ જેહાદની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. વેસુની સગીરા સાથે 19 વર્ષના યુવક અસદ અલ્તાફ વિરાણીએ દુષ્કર્મ કર્યું હોવાનું સામે આવ્યું છે. ધોરણ 12માં ભણતી સગીરાને મુસ્લિમ યુવકે…

સુરતમાં જ્વેલર્સને ત્યાં IT દરોડામાં 200 કરોડના વ્યવહાર મળ્યાં;

સુરતમાં જ્વેલર્સને ત્યાં IT વિભાગે પાડેલા દરોડામાં 200 કરોડના વ્યવહાર મળ્યા છે. રોકડમાં ખરીદ-વેચાણના વ્યવહાર મળી આવ્યાં છે. 25 બેંક લોકર અને રૂપિયા 2 કરોડની રોકડ સીઝ કરવામાં આવી છે.…

રાજકોટ બાદ હવે સુરતમાં પણ આવકવેરા વિભાગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો;

સુરતમાં ઈન્કમટેક્સ વિભાગના 100 જેટલા અધિકારીઓની ટીમો દ્વારા જ્વેલર્સના ત્રણ ગ્રુપના 35થી વધુ સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે. એક સાથે 35 સ્થળો પર તપાસ હાથ ધરવામાં આવતા શહેરના અન્ય…

error: