Satya Tv News

Tag: SURAT NEWS

સુરતની દારુકા કોલેજ કમ્પાઉન્ડમાં આવેલી સ્કૂલમાં સ્લેબ ધરાશાયી,બેના મોત, એકની હાલત અત્યંત ગંભીર

સુરતમાં કાપોદ્રા વિસ્તારમાં આવેલી દારૂકા કોલેજમાં સ્લેબ ધરાશાયી થતા તેના નીચે ત્રણ લોકો દટાઇ ગયા હતા. આ પૈકીના બે લોકોના મોત થયા છે. કોલેજની અંદર આવેલી સ્કૂલનો સ્લેબ ધરાશાયી થતા…

મહાઠગ કિરણ પટેલ બાદ વધુ એક ઠગ સામે આવ્યો

ભલભલાને બાટલીમાં ઉતારી ચૂકેલા મહાઠગ કિરણ પટેલની તપાસ ચાલી રહી છે તો બીજી તરફ આવો જ એક કિરણ પટેલ ફરી જામનગરમાં ફૂટી નીકળ્યો હોવાનો બનાવ પ્રકાશમાં આવતાં સનસનાટી મચી જવા…

સુરત માં મગદલ્લા બ્રિજ નીચે મોટું જહાજ ફસાયું

મગદલ્લા બ્રિજ નીચે મોટું જહાજ ફસાવાની ઘટના બની છે, આ વખતે બ્રિજની નીચેથી પસાર થઈ રહેલું કોલસા ભરેલું જહાજ ફસાઈ ગયું છે. પોર્ટ પર કોલસા ખાલી કરવા માટે આ જહાજ…

સુરત માં ABVPનું વિરોધ પ્રદર્શન પૂરતી BRTS બસો ન હોવાથી વિદ્યાર્થી અને ABVPએ સાથે મળીને વિરોધ પ્રદર્શન કર્યું

સુરતમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ BRTS બસમાં કોલેજ અને શાળામાં અપડાઉન કરતા હોય છે. જો કે પુરતા પ્રમાણમાં બસો ન હોવાના કારણે વિદ્યાર્થીઓને (Students) શાળા-કોલેજ જવામાં મોડુ થતુ હોય છે. છેલ્લા…

સુરતમાં સાધારણ તાવ બાદ બાળકીનું મોત, શહેર માં વધી રહ્યા છે મોતના આંકડા;

સુરતમાં રોગચાળો વકરી રહ્યો છે. અત્યાર સુધીમાં તાવ સહિતની બીમારીથી 21ના મોત થયા છે. ત્યારે સુરતમાં કામરેજના ખોલવડ ગામે તાવ આવતા બાળકીનું મોત થયાની ઘટના સામે આવી છે. સામાન્ય તાવ…

સુરત શહેરમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો, તાવના કારણે વધુ એક યુવકનું મોત

શહેરના પાંડેસરાના ગણેશ નગરમાં વધુ 1 યુવકનું તાવમાં સપડાતાં મોત થયું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલા ગણેશ નગર ખાતે રહેતા ટુના રન્કા ગૌડા નામના યુવકને શનિવારે તાવ…

સુરતના સારોલી પોલીસ સામે ગંભીર આરોપ, 3 સવારીમાં પકડાયેલાયુવકો ને પોલીસ સ્ટેશન લઈ જતાં મોત.

સુરત શહેરમાં શંકાસ્પદ કસ્ટોડિયલ ડેથનો બનાવ સામે આવ્યો છે. સારોલી પોલીસ સામે ગંભીર આક્ષેપ લાગ્યા છે. રાત્રે ત્રણ સવારી જનારા પૈકી એકનું મોત નીપજ્યું છે. પોલીસ સ્ટેશનની અંદર પગ લપસી…

સુરતમાં પ્રિસ્કીપશન વિના નશાયુક્ત સીરપ વેચતો મેડિકલ સ્ટોર સંચાલક ઝડપાયો

સુરત એસઓજીએ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખી ડમી ગ્રાહક મોકલી પ્રિસ્કીપશન વિના નશાયુક્ત સીરપ વેચતા લીંબાયત મહાપ્રભુનગર સ્થિત એપલ ફાર્મસી સ્ટોર્સના સંચાલકને ઝડપી લીધો હતો. એસઓજીએ ત્યાંથી સીરપની 9…

રાષ્ટ્રીય અંગદાન દિને:રોહિત પટેલની બે કિડની અને લિવરના દાનથી ત્રણને નવજીવન; સુરત સિવિલમાંથી 39મું અંગદાન થયું

3 ઓગસ્ટ રાષ્ટ્રીય અંગદાન દિને જ સુરતની નવી સિવિલ હોસ્પિટલથી વધુ એક સફળ અંગદાન થયું છે. બે દિવસમાં બે અંગદાન થતા રાષ્ટ્રીય અંગદાન દિનની ઉજવણી સાર્થક થઈ છે. નવસારી જિલ્લાના…

ટ્રાફિક જામ થતા કુમાર ધારાસભ્ય કાનાણીએ TRB જવાનને ખખડાવ્યો

સુરતની વરાછા બેઠકના ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી એક્ટિવા પર તેમના પત્નીની સાથે મીની બજાર તરફ જઈ રહ્યા હતા. આ સમયે મુખ્ય રસ્તા પર ટ્રાફિક હતું. જેથી તેઓએ આજુબાજુ જોયું તો…

error: