Satya Tv News

Tag: SURAT NEWS

સુરતમાં ટ્રાવેલ્સ બસના ડ્રાઈવર સામે દુષ્કર્મ આચર્યાનો આરોપ, ડ્રાઇવરે પુત્રને મારી નાખવાની આપી ધમકી;

ટ્રાવેલ્સ બસના ડ્રાઈવર સામે દુષ્કર્મ આચર્યાનો આરોપ મુકવામાં આવ્યો હતો. જેમાં લાઠીથી સુરત આવતી બસમાં ડ્રાઈવરે દુષ્કર્મ આચરતા પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે. મળતી માહિતી મુજબ 15 સપ્ટેમ્બરના રોજ મહિલા…

સુરતમાં બે ભાઈઓએ શાહિદ કપૂરની વેબ સિરીઝ જોઈને ખોલી નોટ છાપવાની ફેક્ટરી;

સુરતમાં બે ભાઈઓએ નકલી નોટો છાપવાનું નક્કી કર્યું અને તેની શરૂઆત કરી છે. આ માટે બંનેએ ‘ફર્ઝી’ વેબ સિરીઝ જોઈ અને પછી યુટ્યુબની મદદથી નકલી નોટ કેવી રીતે બનાવવી તે…

સુરતમાં વકીલને લાત મારવાનાં કેસમાં હાઈકોર્ટે ફટકાર્યો PI સોલંકીને આટલાં લાખનો દંડ;

સુરતનાં ડિંડોલી પોલીસ મથકનાં પીઆઈ એચ.જે.સોલંકીની દાદાગીરીનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં પોલીસે કારમાં બેસેલા યુવકને લાત મારી ભગાડ્યા હતા. સુરતનાં ડિંડોલી પોલીસ સ્ટેશનનાં પીઆઈ એચ.જે.સોલંકીનો વકીલ સાથે દાદાગીરી કરતો…

સુરતના સૈયદપુરા ઘટના: હવે આ કેસમાં સ્ફોટકખુલાસા થયા;

પોલીસ રિમાન્ડ દરમિયાન આરોપીઓએ ચોંકાવનારી કબૂલાત કરી લીધી છે. માહિતી અનુસાર, પથ્થરમારો કરનાર પાંચેય યુવકો 2.5 કિલોમીટર દૂરથી આવ્યા હોવાનો ખુલાસો થયો છે. સૈયદપુરામાં 5 યુવાનો પોતાના ઘરેથી ટોળામાં આવીને…

સુરતમાં પથ્થરમારાની ઘટનાને લઈ પોલીસ એક્શનમાં, પથ્થરમારો કરનાર લોકોને આઇડેન્ટિફાઇ કરી રાઉન્ડ અપ કરાયા;

સુરત શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે, સુરતનાં સૈયદપુરા વિસ્તારમાં ગણેશ પંડાલમાં કાંકરીચાળા મામલે પોલીસ દ્વારા અત્યાર સુધી કુલ 27 શખ્સોની અટકાયત કરી છે. તેમજ આવતીકાલે આ વિસ્તારમાં…

સુરતની નર્મદ યુનિવર્સિટી વિવાદમાં, વિદ્યાર્થીઓ ડ્રગ્સ લેતા હોવાની શંકાથી પોલીસમાં કરાઈ અરજી;

નર્મદ યુનિવર્સિટી કેમ્પસમાં ગણપતિદાદાની સ્થાપના પૂર્વે ફંડ ઉઘરાવવાનો વિવાદ હજુ શાંત નથી થયો. ત્યાં જ છેલ્લા ત્રણ દિવસથી નર્મદ યુનિવર્સિટીમાં ગણપતિ દાદાની મૂર્તિને સ્થાપનાને લઈને ચાલી આવેલો વિવાદ આગળ વધ્યો…

સુરતનાં AAP પાર્ટીનો કોર્પોરેટર લાંચ કેસમાં ઝડપાયો,જ્યારે અન્ય કોર્પોરેટરો ફરાર;

સુરતનાં AAP નાં કોર્પોરેટર દ્વારા પે એન્ડ પાર્કનાં કોન્ટ્રાક્ટર પાસે રૂપિયા 10 લાખની લાંચ માંગતા કોન્ટ્રાક્ટર દ્વારા આ સમગ્ર મામલે સુરત એસીબીમાં કોર્પોરેટર સામે ફરિયાદ કરી હતી. આ સમગ્ર બાબતે…

સુરતમાં ઇસમ પર ચડેલું ભાઈગીરીનું ભૂત, પોલીસે જાહેરમાં સરઘસ કાઢી મગાવી માફી;

પાંડેસરા વિસ્તારમાં થોડા દિવસો અગાઉ ઘાતક તિક્ષણ હથિયારો સાથે એક માથાભારે ઈસમે દાદાગીરી કરી હતી. ત્યારે આ દાદાગીરીની ઘટનાનો સમગ્ર વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેના આધારે પોલીસે આરોપીને…

સુરતની તાપી નદી ફરી જીવંત થસે, સુરતીઓને 50 વર્ષ સુધી પાણીની તંગી નહિ આવે;

સુરત મહાનગરપાલિકાએ તાપી નદી પર બરેજ બનાવવાનું નક્કી કર્યું છે. જેના કારણે આવનાર વર્ષોમાં સુરતની પ્રજાને ક્યારે પણ પાણીની અછત સર્જાશે નહીં. સુરતથી પસાર થનાર તાપી નદી અરબી સમુદ્રમાં મળે…

સુરત હોસ્પિટલમાં દર્દીએ મહિલા તબીબ પર કર્યો હુમલો, મહિલા ડોક્ટરના વાળ પકડીને માર્યો માર;

સુરત સિવિલ હોસ્પિટલ સહિતના તબીબોએ પણ સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઊભા કર્યા હતા. ત્યારે આ ઘટનાની શાહી હજુ સુકાઈ નથી. ત્યાં સિવિલ હોસ્પિટલમાં મહિલા ડોક્ટરને દર્દીએ વાળ પકડીને માર મારતા…

error: