સુરતનું નામ લજવાય તેવી ઘટના, સોસાયટીના યુવકે દિવ્યાંગ કિશોરી સાથે કર્યા અડપલા
ક્રાઈમની અનેક ઘટનાઓને પગલે સુરત શહેર બદનામ થઈ રહ્યું છે. સુરતમાં મહિલાઓની છેડતી, બળાત્કાર, બાળકીઓ સાથે બળાત્કારના ગુનાઓ સતત વધી રહ્યાં છે. ત્યારે સુરત શહેરમાં વધુ એક ચોંકાવનારી અને શરમજનક…