Satya Tv News

Tag: SURAT

સુરતમાં ફરી એક વાર પારિવારિક સંબંધોને કલંકિત કરતો કિસ્સો આવ્યો સામે : માસીએ 12 વર્ષીય સગા ભાણીયાને ડંડા વડે માર મારી કરી હત્યા

સુરતના અઠવાલાઇન્સ પોલીસ હદ વિસ્તારમાં હત્યાની ઘટના માસીએ 12 વર્ષીય સગા ભાણીયાને ડંડા વડે માર મારી કરી હત્યા પોલીસે ગુનો દાખલ કરી આરોપી માસીની કરી ધરપકડ સુરત શહેરમાં ફરી એક…

સુરતમાં હજીરા-ઘોઘા રો-રો ફેરી સમયસર ન ઊપડતાં 1 હજાર લોકો 4 કલાક સુધી અટવાયા,આક્રોશ સાથે કહ્યું: ‘રો-રો ખરેખર રડાવવાની જ સર્વિસ છે’

રો-રો ખરેખર રડાવવાની જ સર્વિસ છે:મુસાફરનો આક્રોશનાનાં નાનાં બાળકો પણ વહેલી સવારથી સાથે હોવાથી હેરાન-પરેશન થઈ ગયાંહજીરા રો-રો ફેરી સ્ટેશને મુસાફરોનો રોષમુસાફરોએ રો-રો ફેરી સર્વિસ સામે હાય હાયના નારા લગાવ્યાસવારે…

સુરત:વરાછાની કંપનીના 2 મેનેજર, 3 કર્મીનું કારસ્તાન:રફ હીરા 2.75 કરોડના વેચાણ કરી નાણા ચાંઉ કરી ગયા

વરાછામાં હીરાની કંપનીમાં નોકરી કરતા બે મેનેજરો સહિત 3 કર્મીએ હીરાદલાલ મારફતે રફ હીરા 2.75 કરોડના વેચાણ કરી નાણા ચાંઉ કરી ગયા હતા. આ અંગે હીરાના વેપારી અર્ણવ ચંદ્રકાંત જોષીએ…

કામરેજ : એમ્બ્યુલન્સમાં લઈ જવાતી 25.80 કરોડની ડુપ્લિકેટ નોટ ઝડપાઈ

એમબ્યુલન્સમાં મોટા પ્રમાણમાં ડુપ્લીકેટ નોટ લઇ જવાતી હોવાની કામરેજ પોલીસને બાતમી મળતા ને હા.48 પર કામરેજ પાસે નવી પારડી રાજ હોટલ સામેથી પસાર થતી ‘દિકરી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ’ લખેલી…

સુરત : સારોલી પોલીસે પોણા બે કરોડનો MD ડ્રગ્સ ઝડપી પાડી તપાસ હાથ ધરી

સુરતમાં સારોલી પોલીસે MD ડ્રગ્સ ઝડપી પાડ્યોપોણા બે કરોડનો એમ ડી ડ્રગ્સ ઝડપી પાડ્યો1.71 કિલો ગ્રામ MD ડ્રગ્સ મળી આવતા તપાસ સુરતમાં સારોલી પોલીસે પોણા બે કરોડનો એમ ડી ડ્રગ્સ…

સુરતના કિલ્લાને નવા વાઘાં, ગુરુવારથી ખુલ્લો મુકાશે

બાળકો-વૃદ્ધો માટે 50 અને અન્ય માટે 100 રૂ. ચાર્જકેબલ બ્રિજ જેવી લાઇટિંગ રિસ્ટોરેશન પૂર્ણ થતાં કિલ્લામાં ઐતિહાસિક પ્રસંગોના સંગ્રહ, વિવિધ બુર્જ, ખાઈ, ડ્રો-બ્રિજ સહિતની આર્ટ ગેલેરી નિહાળવા મળશે સુરતની ઓળખસમા…

સુરત : 3 હેલિપેડ બનાવવા પાલિકાએ 30 ઘટાદાર વૃક્ષોનું ટ્રિમિંગના નામે નિકંદન

ગોડાદરામાં ત્રણ હેલિપેડ બનાવવા માટે પાલિકાએ 30 વૃક્ષોનું ટ્રિમિંગના નામે નિકંદન કાઢી નાખ્યું હતું. એક ટેમ્પોમાં વૃક્ષોની સેંકડો ડાળખીઓ ભરીને અન્ય સ્થળે ખસેડી દેવામાં આવી હતી. હાલમાં જ વડાપ્રધાને પર્યાવરણ…

સુરત : લગ્નની લાલચ આપી મહિલા સાથે દુષ્કર્મ સહીત 2.18 લાખની છેતરપિંડી

સુરતના ઉધના વિસ્તારમાં રહેતી મહિલાના છૂટાછેડા થયા બાદ તે તેના પુત્ર સાથે માતા-પિતા સાથે રહે છે. જોકે, મહિલાએ બીજા લગ્ન કરવા માટે શાદી ડોટ કોમ પર પોતાનો બાયોડેટા મુક્યો હતો.…

સુરત : બેચરાજી મંદિરના પૂજારીએ ખાધો ફાંસો,ભક્તો દ્વારા હત્યાની શંકા

નવરાત્રિને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે સુરતના કતારગામ સ્થિત વેડ રોડ વિસ્તારમાં આવેલા બેચરાજી મંદિરના મહંતે આપઘાત કરી લીધો છે. છેલ્લાં 25 વર્ષથી મંદિરમાં જ સેવા પૂજા…

અદાણી-અંબાણી એકબીજાના કર્મચારીઓને નહીં આપે નોકરી, વાંચો વધુ શું છે કારણ ?

સુભાષ ગુપ્તા ‘રિલાયન્સ પાવર’ના મેનેજર છે. તેમને ‘અદાણી પાવર’માં સિનિયર મેનેજરની ખાલી જગ્યા વિશે ખબર પડી. કારકિર્દીના વિકાસની દૃષ્ટિએ, સુભાષ આ નોકરી મેળવવા માગે છે, પરંતુ હવે તેના રસ્તાઓ બંધ…

error: