સુરત:ઉટીયાદરા ગામની સીમમાં ચાલી રહેલ બુલેટ ટ્રેનની કામગીરી પગલે ઉગ્ર વિરોધ નોંધાવ્યો
ભરૂચ જિ.ની બોર્ડર પર ખેડૂતો આકરા પાણીબુલેટ ટ્રેનની કામગીરી પગલે ઉગ્ર વિરોધ નોંધાવ્યોવળતર ન મળતા ખેડૂતોએ કર્યો કોર્ટમાં કેસખેડૂતોએ આત્મવિલોપન કરવાની ચિમ્મકી ઉચ્ચારી સુરત અને ભરૂચ જિલ્લાની હદ પર આવેલ…