ઝઘડીયા તાલુકાના રાજપારડી ગૃપ ગ્રામપંચાયત દ્રારા ” સ્વચ્છતા હી સેવા “અંતગર્ત અભિયાન કાર્યક્રમ્ર યોજાયો
રાજપારડી ગૃપ ગ્રા.પં.દ્રારા સ્વચ્છતા અભિયાન“સ્વચ્છતા હી સેવા”અંતગર્ત અભિયાન કાર્યક્રમ્રગંદકી ન કરવા દુકાનદારોને આપી સમજણ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં ” સ્વચ્છતા હી સેવા અભિયાનને ” જન જન સુધી પોહચાડવા અને પૂજ્ય…