અમરેલીના મિતિયાળામાં શિક્ષકની બદલી વેળાએ ઘોડે બેસાડી ‘રઘુ રમકડું’ને અપાઇ વિદાય;
અમરેલીનાં મિતિયાળા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા શિક્ષક રાઘવ કટકીયા ઉર્ફે રધુ રમકડાની બદલી થતા વિદ્યાર્થીઓ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા. ગ્રામજનોએ શિક્ષકને ધોડા પર બેસાડી વિદાય આપી હતી.…