Satya Tv News

Tag: UTTAR PARDESH NEWS

મહાકુંભ દુર્ઘટના બેરિકેડ તૂટ્યા ને અફરાતફરી મચી, 14નાં મોત યોગીએ કહ્યું- સંયમ જાળવો;

મોડી રાત્રે લગભગ 1.30 વાગ્યે પ્રયાગરાજના સંગમ કિનારે ભાગદોડ મચી ગઈ હતી. આમાં 14થી વધુ લોકોનાં મોતના સમાચાર છે. 50થી વધુ ઘાયલ છે. સ્વરૂપરાણી હોસ્પિટલમાં 14 મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે લાવવામાં…

‘બાબરી મસ્જિદ નીચે કોઈ મંદિર નહોતું, સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ રોહિનટન નરીમએ કર્યા ચોંકાવનારા ખુલાસા;

સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ રોહિનટન નરીમને બાબરી ધ્વંસ પછી આરોપીઓ સામે ચલાવવામાં આવેલી ટ્રાયલ પર સવાલો ઉઠાવ્યા છે. સાથે જ કહ્યું હતું કે બાબરી મસ્જિદની નીચે કોઇ રામ મંદિર નહોતુ…

સંભલ પછી હવે જૌનપુર જિલ્લાની પ્રખ્યાત અટાલા મસ્જિદમાં મંદિર હોવાનો દાવો હાઈકોર્ટ પહોંચ્યો;

સ્વરાજ વાહિની એસોસિએશને અટાલા મસ્જિદમાં મંદિર હોવાનો દાવો કરીને જૌનપુર કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. પિટિશનમાં ત્યાં પૂજા કરવાનો અધિકાર આપવાની માંગ કરવામાં આવી છે. અટાલા મસ્જિદ પ્રશાસન વતી હવે…

6 ડિસેમ્બર બાબરી મસ્જિદ ધ્વંસની 32મી વરસીને લઇ UPમાં હાઇ એલર્ટ, UP ના 26 જિલ્લાઓમાં પોલીસ ટીમો એલર્ટ;

બાબરના જમાનાની વધુ એક મસ્જિદનો વિવાદ સંભલ જિલ્લાના એસપી કૃષ્ણ કુમાર બિશ્નોઈએ 6 ડિસેમ્બરે જિલ્લામાં એલર્ટ જાહેર કર્યું હતું. હકીકતમાં અહીં પણ બાબર યુગમાં બનેલી શાહી જામા મસ્જિદને લઈને વિવાદ…

સંભલમાં પીડિત પરિવારોને મળવા જઈ રહેલા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને પોલીસે ગાઝીપુર બોર્ડર પર અટકાવાયા;

ઉત્તર પ્રદેશના સંભલમાં હિંસા બાદ બુધવારે પીડિત પરિવારોને મળવા જઈ રહેલા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને પોલીસે ગાઝીપુર બોર્ડર પર અટકાવાયા હતા. અહીં બેરિકેડિંગ કરવામાં આવ્યું છે.રાહુલ-પ્રિયંકાને રોકવા માટે ડીએમ…

સંભલ જામા મસ્જિદમાં સર્વેને લઈને કર્ફ્યુ જેવી સ્થિતિ, ઈન્ટરનેટ શાળા થઇ બંધ;

ઉત્તર પ્રદેશના સંભલમાં સવારે 7 વાગે સર્વે માટે જામા મસ્જિદ પહોંચી હતી. આ પછી થોડી જ વારમાં ત્યાં મોટી ભીડ એકઠી થઈ ગઈ. આ દરમિયાન જુદી-જુદી દિશામાંથી આવતા બેફામ તત્વોએ…

ઉત્તર પ્રદેશના ઝાંસીમાં મેડિકલ કોલેજમાં બાળકોના વોર્ડમાં આગ લાગતા 10 બાળકોના મોત;

ઝાંસી મેડિકલ કોલેજમાં લાગેલી આગમાં અત્યાર સુધીમાં 10 બાળકોના મોત થયા છે. જ્યારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દુર્ઘટના બાદથી એક્ટિવ છે. ઘટનાની નોંધ લેતા સીએમ યોગીએ આરોગ્ય સચિવ સાથે…

ઉત્તર પ્રદેશના બિજનૌરમાં કાર અને ટેમ્પો વચ્ચે થયેલી અથડામણમાં એક જ પરિવારના 7 લોકોના મોત;

ઉત્તર પ્રદેશના બિજનૌરથી એક ભયાનક માર્ગ અકસ્માતના સમાચાર આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ કાર અને ટેમ્પો વચ્ચે થયેલી અથડામણમાં 7 લોકોના મોત થયા છે. આ અકસ્માત ઓવરટેકિંગ દરમિયાન થયો…

ઉત્તર પ્રદેશમાં મહિલાએ તેના પતિને ઝેર ખવડાવ્યું, કરવા ચોથ પર તેના પતિને ઝેર ખવડાવીને કરી હત્યા;

ઉત્તર પ્રદેશમાં કૌશામ્બી જિલ્લામાં સંબંધોને કલંકિત કરતી એક ઘટના પ્રકાશમાં આવી છે. અહીં સાત જન્મ માટે સાથે રહેવાનું વચન આપનારી પત્નીએ જ કરવા ચોથના દિવસે પતિ શૈલેષેને ઝેર આપીને મારી…

ઉત્તરપ્રદેશમાં શરમજનક ઘટના એક જ દિવસમાં બે સગીરાને પીંખી, બદાયુ અને બલિયામાં સામૂહિક દુષ્કર્મ;

બદાયુંમાં બજાર ગયેલી શેર મહોમ્મદની 7 વર્ષની દીકરી બદાર ગઈ હતી અને બપોરથી જ ગાયબ હતી. જ્યારે તે ઘરે પરત ન ફરી ત્યારે પરિવારજનોએ તેની કલાશ કરી પરંતુ તે ન…

error: