Satya Tv News

Tag: VADODARA MAHANAGAR PALIKA

વડોદરા : લાલબાગ સ્વિમિંગ પૂલ ખાતે જર્જરીત બનેલા ડાઇવિંગ બોર્ડની તાત્કાલિક રીપેરીંગ કામગીરી શરૂ

મોરબીમાં બ્રિજ તૂટી પડવાની ઘટના બાદ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર સફાળું જાગ્યું છે અને લાલબાગ સ્વિમિંગ પૂલ ખાતે ડાઈવીંગ બોર્ડ જે જર્જરીત હાલતમાં હતું તેની કામગીરી શરૂ કરી દેવામાં આવી…

વડોદરા : બંછાનિધી પાનીએ મ્યુનિસિપલ કમિશનર તરીકેનો સંભાળ્યો ચાર્જ

વડોદરામાં બંછાનિધી પાનીએ મ્યુનિસિપલ કમિશનરનો ચાર્જ સંભાળ્યોસુરતને સ્વચ્છતા સર્વેક્ષણમાં અગ્ર હરોળમાંવડોદરાને અગ્રેસર લાવવાની વાત કરી હતી સુરતને સ્વચ્છતા સર્વેક્ષણમાં અગ્ર હરોળમાં લાવનારા બંછાનિધી પાની નિર્ધારિત સમય પહેલા વડોદરાના મ્યુનિસિપલ કમિશનર…

વડોદરા પાલિકાએ 2.72 કરોડ ખર્ચી 4638 ઢોર પકડ્યાં: હજી પણ શહેરમા રખડતા પશુઓનો ત્રાસ યથાવત

વડોદરા મહાનગર પાલિકાએ વર્ષ 2021-22માં ઢોર પકડવા માટે રૂ. 2.72 કરોડનો ખર્ચ થયો છે. તેની સામે 4,638 પશુઓ પકડ્યા છે. ગત વર્ષે ઓક્ટોબર માસમાં વડોદરામાં પાલિકાએ ઢોર પકડવા માટે કાર્યવાહી…

વડોદરા : ટ્રેક્ટર ટ્રોલીની ખરીદીમાં ભ્રષ્ટાચારની ગંધ આવતા તાલુકા વિકાસ અધિકારીને કરાયા સસ્પેન્ડ

વડોદરા તાલુકા પંચાયતમાં ટ્રેકટર ખરીદી કૌભાંડનો મામલોઆ કૌભાંડમાં માત્ર ટીડીઓને કર્યા છે સસ્પેન્ડસ્વચ્છતા અભિયાન માટે ગ્રામ પંચાયતો માટે ખરીદ્યા હતા ટ્રેકટરકવોટેશન મંગાવ્યા વગરજ ટ્રેકટરની કરી હતી ખરીદી તાજેતરમાં ટ્રેક્ટર ટ્રોલીની…

વડોદરા : મોટાભાગના વિસ્તારોમાં નાગરિકો કચરાની ડોલથી વંચિત

વડોદરા મોટાભાગના વિસ્તારોમાં નાગરિકો કચરાની ડોલથી વંચિતવડોદરા કોર્પોરેશનના આયોજન સામે અનેક સવાલોમોટી સંખ્યામાં ધૂળ ખાતી કચરાની ડોલ તંત્રના આયોજન સામે શંકા વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત કચરાની ડોલ પાછળ…

વડોદરા : છેલ્લા 36 કલાકમાં નવા 20 કેસ,દાખલ દર્દીઓની સંખ્યા વધીને 25

વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેરમાં છેલ્લા 36 કલાકમાં નવા 20 કેસ નોંધાયા છે. કોરોનાના કેસની કુલ સંખ્યા 1,00,292 પર પહોંચી ગઇ છે. વધુ 29 દર્દીને…

error: