વાલિયા: મેરા ગામનો બુટલેગર સ્કોર્પિયો કારમાંથી વિદેશી દારૂનો જથ્થા સાથે રૂ.૬.૨૫ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો
વાલિયા મેરા ગામના લીમડા ફળિયામાંથી બુટલેગરની ધરપકડ બુટલેગરની સ્કોર્પિયો કારમાંથી ઝડપાયો વિદેશી દારૂનો જથ્થો રૂ. ૬.૨૫ લાખથી વધુનો મુદ્દામાલ કર્યો કબજે વાલિયા પોલીસે મેરા-આમલડેરા ગામ વચ્ચેથી સ્કોર્પિયો કારનો ફિલ્મી ઢબે…