Satya Tv News

Tag: VIDHYANSABHA CHUTNI

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં લવ જેહાદ અને લેન્ડ જેહાદનો મુદ્દો ઉચકાયો

સુરતના કતારગામમાં લવ જેહાદના પોસ્ટર બેનર લાગતા રાજકારણ ગરમાયુંકોટ વિસ્તારમાં લેન્ડ જેહાદ અને અશાંતધારાના અમલમાં કૌભાંડ થયાની વાત વહેતી થઈ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં સુરતમાં લવ જેહાદ અને લેન્ડ જેહાદનો…

ગુજરાતની ચૂંટણી હવે 8મી ડિસેમ્બર પછી જ યોજાશે

વર્ષ 2022 અને 2023માં દેશભરમાં યોજાનારા ચૂંટણી અખાડાના આજથી આધિકારીક શ્રી ગણેશ થયા છે. ઇલેક્શન કમિશને આજે યોજેલ પ્રેસ કોન્ફરન્સમાં હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરી છે. હિમાચલમાં 12 મી…

બેરોજગારોએ અમદાવાદ આવી વિરોધ પ્રદર્શન કર્યા,ખુલ્લા મેદાનમાં રાત વિતાવી;ગેહલોતને મળવાની જીદ

રાજસ્થાનમાં રોજગારી નથી ને ગુજરાતમાં વચન આપે છેબેરોજગારોએ કોંગ્રેસ કાર્યાલય બહાર ગેહલોત વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યાસાબરમતી આશ્રમમાં સાફ-સફાઈ કરી કોંગ્રેસ સરકારને જગાડવાનો પ્રયાસ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જાહેર થવા આડે હવે ગણતરીના…

વાગરામાં સક્રિય સામાજિક કાર્યકર યુવાન જાવીદ મુન્શી એ AAPમાં પગ મૂક્યો

વાગરામાં વિધાનસભા અંતર્ગત AAP પાર્ટીની મિટિંગસામાજિક કાર્યકરએ AAPમાં પગ મૂક્યોAAPમાં જોડાતા કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો વાગરા ખાતે વિધાન સભાની ચૂંટણીના લઈ એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં વાગરા તાલુકા અને…

દેડીયાપાડામાં આજ ૮ ઓકટોબર,૨૦૨૨ ના રોજ ડેડીયાપાડા સર્કિટ હાઉસ ખાતે બેઠક મળી

દેડિયાપાડા સર્કિટ હાઉસ ખાતે AAPનું શકિત પ્રદર્શન149-વિધાન સભાની બેઠક જીતવા સતત બેઠકનો દોરદેડિયાપાડા AAPના પ્રમુખનાં અધ્યક્ષ સ્થાને બેઠક મળી દેડિયાપાડા સર્કિટ હાઉસ ખાતે મળેલી બેઠકમાં અનેક નવા કાર્યકરો જોડાયા હતા…

નર્મદા જિલ્લામાં યોજાયેલા તાલુકા કક્ષાના સેવાસેતુ કાર્યક્રમના સ્થળ ઉપર યોજાયું EVM અને VVPATનું નિદર્શન

જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ તાલુકાના ચૂંટણી અધિકારીઓએ નાગરિકોને અવશ્ય મતદાન માટેના લેવડાવ્યા શપથ રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓના લાભ પ્રજાજનોને સતત મળતા રહે, વ્યક્તિગત પ્રશ્નો અને સેવાઓ તેમના રહેઠાણના નજીકના…

error: