Satya Tv News

Tag: WEATHER UPDATE

ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યા રાજ્યમાં વધુ વરસાદની સંભાવના;

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે આગામી દિવસોમાં રાજસ્થાનના ઘણા વિસ્તારોમાં હળવો વરસાદ થવાની સંભાવના છે. વેધર સેન્ટર જયપુરે જણાવ્યું હતું કે પ્રથમ વિક્ષેપ 31 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી સુધી સક્રિય રહેશે.…

કમોસમી વરસાદની આગાહીનાં પગલે ખેડૂતો ચિંતીત, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનાં કારણે પડી શકે છે કમોસમી વરસાદ;

હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રયે જણાવ્યું હતું કે, આગામી બે દિવસ ગુજરાતનાં બનાસકાંઠા, અરવલ્લી, અમદાવાદ, ગાંધીનગર, વલસાડ, નવસારી, સુરત, દમણ અને દાદરા નગર હવેલી. ત્યારે સૌરાષ્ટ્રનાં અમુક વિસ્તારોમાં હળવો વરસાદ થઈ…

રાજ્યોમાં ચોમાસું ફરી એક્ટિવ ખેલૈયાઓ અને આયોજકો ચિંતામાં, જામનગર, અમરેલી, જૂનાગઢ સહિતના વિસ્તારોમાં પડ્યો વરસાદ;

સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં મેઘરાજાએ પધરામણી કરતા ગરબા આયોજકો ચિંતામાં મુકાઈ ગયા છે. મોડી રાત્રે જામનગરના કાલાવાડ શહેર સહિત તાલુકામાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી હતી. જામનગર પંથકમાં મોડી રાત્રે ભારે પવન સાથે…

ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચ પર વરસાદનું વિઘ્ન, 14, 15 ઓક્ટોબરે અમદાવાદમાં વરસાદની આગાહી;

હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીના જણાવ્યા અનુસાર આગામી 14 અને 15 ઓક્ટોબરે અમદાવાદમાં વાદળછાયા વાતાવરણની સાથે હળવો વરસાદ પડી શકે છે. અમદાવાદ જિલ્લામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હળવા વરસાદની સંભાવના છે.…

15 અને 16 ઓક્ટોબરે ગુજરાતમાં વરસાદની આગાહી, પહેલા અને બીજા નોરતે વરસાદ ખેલૈયાઓના રંગમાં ભંગ પડશે;

રાજ્યમાં હવામાન વિભાગે 15 અને 16 ઓક્ટોબરે વરસાદની આગાહી કરી છે. 15 ઓક્ટોબરે નવરાત્રીનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે પહેલા અને બીજા નોરતે વરસાદ ખેલૈયાઓના રંગમાં ભંગ પાડી શકે છે.…

ગુજરાત માંથી ચોમાસાએ 8 દિવસ પહેલા લીધી વિદાઈ, આગામી 8 દિવસ સુકા હવામાનની આગાહી;

તા.25 સપ્ટેમ્બરથી રાજસ્થાનથી ચોમાસાની વિદાય શરૂ થઈ હતી. સમગ્ર ગુજરાતમાંથી ચોમાસુ પૂરું થવાની નોર્મલ તા. 5 ઓક્ટોબર છે જે એકંદરે જળવાઈ છે. ત્રણ દિવસ પહેલા એટલે કે 3 ઓક્ટોબરે રાજ્યના…

રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદી માહોલ,ઉત્તર ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર સુધી વરસાદની આગાહી;

હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર, બંગાળની ખાડીમાં હાલ સાઈક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે, જે હવે લો પ્રેશર એરિયામાં ફેરવાઈ જશે. આ લો પ્રેશર એરિયા આગળ વધશે અને તે ફરી ગુજરાતના કેટલાક…

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 248 તાલુકાઓમાં વરસાદ, સૌથી વધુ વિસાવદરમાં સવા 12 ઇંચ, મેંદરડામાં પોણા 8 ઇંચ, રાધનપુરમાં 6.5 ઇંચ;

વિસાવદરમાં છેલ્લા 24 કલાકમાં સવા 12 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે મેંદરડામાં પોણા 8 ઇંચ, રાધનપુરમાં 6.5 ઇંચ, બેચરાજીમાં સવા 6 ઈંચ, વંથલીમાં 6 ઈંચ, મહેસાણા અને ભાભરમાં પોણા…

દેશના અનેક રાજ્યોમાં ફરી એકવાર મુશળધાર વરસાદ શરૂ, IMDએ દિલ્હી, MP, ઉત્તરાખંડ, મહારાષ્ટ્રમાં વરસાદની ચેતવણી જાહેર કરી;

આ તરફ હવામાન વિભાગે 16 થી 17 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ઉત્તરાખંડ, સૌરાષ્ટ્ર, કચ્છ, મરાઠવાડા, કોંકણ અને ગોવા માટે પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું…

Created with Snap
error: