ઝઘડિયા જીઆઇડીસીની કંપનીમાં ખુલ્લી જગ્યામાં રાખેલ રુ.એક લાખ ઉપરાંતનો સામાન ચોરાયો
આકાશ પોલીફિલ્મ નામની કંપનીના મટીરીયલ ચોરીકંપનીમાં ખુલ્લી જગ્યામાં રાખેલની સામાની ચોરીયાર્ડમાં બે અજાણ્યા તસ્કરો હાથફેરો કરી ગયા ભરૂચ જિલ્લાના ઝઘડિયા સ્થિત જીઆઇડીસીની એક કંપનીમાંથી કોઇ અજાણ્યા તસ્કરો રુ.એક લાખ ઉપરાંતનો…