ઓવરલોડ વાહનો અને રેતીખનન સામે વિરોધ માટે રાજપારડી- ઝઘડિયા સુધી ચૈતર વસાવાની પદયાત્રા;
ઝઘડિયા તાલુકામાં ચાલતી ગેરકાયદેસર રેતીની લીઝો અને બેફામ દોડતા વાહનો અટકાવવાની માગ સાથે દેડિયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ તેમના કાર્યકરો સાથે રાજપારડીથી ઝઘડિયા સુધીની પદયાત્રા કરી હતી. 10 કિમીનું અંતર…