Satya Tv News

ગ્રામ પંચાયતની ચુંટણીમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અંકલેશ્વર તાલુકા પોલીસ મથક ખાતે જી.આર.ડી.ના જવાનોને રાયફલ ટ્રેનિંગ આપવામાં આવી હતી

ભરુચ જીલ્લામાં કાયદો વ્યવસ્થા જળવાઈ અને કોરોના કાળમાં કોરોના સંક્રમણ અટકાવવા તેમજ હોમ ક્વોરન્ટાઈન થયેલા લોકો પર નજર રાખવા માટે ગ્રામ રક્ષક દળના જવાનોને કામગીરી સોપવામાં આવી હતી જે બાદ અંકલેશ્વર તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારના ગામમાં ગ્રામ પંચાયતની ચુંટણીને લઈ કાયદો વ્યવસ્થા જળવાઈ અને ગ્રામ્ય વિસ્તારમાં સુલેહ-શાંતિ ભર્યું વાતાવરણ તે હેતુથી અંકલેશ્વર તાલુકા પોલીસ મથક ખાતે જી.આર.ડી.ના 25 જેટલા જવાનોને રાયફલ ટ્રેનિંગ આપવમાં આવી હતી અને તેઓને તાલીમબધ્ધ કરવામાં આવ્યા હતા.

વિડીયો જર્નાસ્લીટ કલ્પેશ પટેલ સત્યા ટીવી અંકલેશ્વર

error: