Skip to main content

Satya Tv News

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે કર્માતુર ચોકડી નજીકથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડ્યો હતો

અંકલેશ્વરના સુરતી ભાગોળ વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતો બુટલેગર વિજય મણિલાલ પટેલ જી.આઈ.ડી.સી.માં આવેલ કર્માતુર ચોકડી નજીક વિદેશી દારૂનું વેચાણ કરે છે જેવી બાતમીના આધારે જી.આઈ.ડી.સી.પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 7 નંગ બોટલ મળી કુલ 700નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને બુટલેગરને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

error: