Satya Tv News

અંકલેશ્વર તાલુકાના સેંગપુર ગામમાંથી દારૂ ઝડપાયો
વિદેશી દારૂના જથ્થા સાથે LCBએ એક ઈસમને ઝડપ્યો
જયારે અન્ય એક ફરાર થઇ ગયો હતો

અંકલેશ્વર તાલુકાના સેંગપુર ગામમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે LCBએ એક ઈસમને ઝડપી પાડ્યો હતો જયારે અન્ય એક ફરાર થઇ ગયો હતો

ભરૂચ એલસીબી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર તાલુકાના સેંગપુર ગામની નવી નગરીમાં રહેતો હિરેન મહેશ વસાવા પાનના ગલ્લામાં વિદેશી દારૂનું વેચાણ કરે છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની ૧૮ નંગ બોટલ મળી કુલ ૨ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી નવીન છત્રસિંહ વસાવાને ઝડપી પાડ્યો હતો જયારે અન્ય બુટલેગર ફરાર થઇ ગયો હતો.

વિડિઓ જર્નાલિસ્ટ ધર્મેન્દ્ર પ્રસાદ સાથે સત્યા ટીવી અંકલેશ્વર

Created with Snap
error: