Satya Tv News

Tag: LCB

અંકલેશ્વર: ભરુચ LCBએ દારૂનો જથ્થા સાથે બુટલેગરની કરી ધરપકડ,મુખ્ય બુટલેગર ફરાર 

પાનોલી મંદીર ફળીયાના એક ઘરમાં દારૂનું વેચાણદારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડ્યોભરુચ LCBએ બુટલેગરની કરી ધરપકડકુલ 46 હજારથી વધુનો મુદ્દામાલ કર્યો કબ્જે પાનોલી ગામના મંદીર ફળીયામાંથી ભરુચ એલસીબીએ 46 હજારના…

ભરૂચ LCB એ નબીપુર – પાલેજ હાઇવે પર આવેલી હોટલના પાર્કિંગમાંથી નેપાળી ડ્રાઈવરને ટ્રકમાં પ્લાસ્ટિકની આડમાં સંતાડેલા દારૂના ₹12 લાખના જથ્થા સાથે પકડી પાડ્યો છે.

ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા નેશનલ હાઇવે નંબર 48 ઉપર ખાનગી વાહનોમાં પેટ્રોલિંગ ચાલી રહ્યું હતું. નબીપુરથી પાલેજ વચ્ચે LCB પોહચી ત્યારે રિલીફ હોટલના પાર્કિંગમાં કેટલીક ટ્રકો ઉભી હતી.જે…

જિલ્લા LCB પોલીસે નેશનલ હાઇવે નંબર 48 પરના બામણગામ પાસેથી ટાટા ટેમ્પામાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો કર્યો કબ્જે

જિલ્લા LCB પોલીસે નેશનલ હાઇવે નંબર 48 પરના બામણગામ પાસેથી ટાટા ટેમ્પામાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો,પાઈલોટિંગ કરતી ત્રણ ગાડીઓ સહિત રૂપિયા 28,01,698 ના મુદ્દામાલ સાથે 4 શખ્સોને ઝડપી પાડી…

અંકલેશ્વર:ક્રેડીલા ફાર્માસ્યુટિકલ કંપનીના ૧૪ લાખના મુદ્દામાલ સાથે કર્મચારી સહીત બે ઈસમોને LCBએ ઝડપી પાડ્યા

ક્રેડીલા ફાર્માસ્યુટિકલ લીમીટેડ કંપનીનો મામલોકર્મચારી સહીત 2ઈસમોને LCBએ ઝડપી પાડ્યાકંપનીમાં રહેલ કીમતી પાઉડરની ચોરીની કબૂલાત અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ ક્રેડીલા ફાર્માસ્યુટિકલ લીમીટેડ કંપનીમાંથી ચોરી થયેલ પેલેડીયમ ચારકોલ કેટાલીસ્ટ પાઉડર મળી કુલ…

કરજણ:ને.હા.48 પર ભરથાણા ટોલનાકા પાસેથી ટેન્કરમાંથી વિદેશી શરાબનો જથ્થો મળી આવ્યો,38.65 લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે

ભરથાણા ટોલનાકા પાસેથી શરાબનો જથ્થો મળ્યોટેન્કરમાં તપાસતા શરાબની 475 નંગ પેટીઓ મળી38.65 લાખનો મુદ્દામાલ કર્યો કબ્જેઈસમ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી કરજણમાં LCB પોલીસે બાતમીના આધારે ભરથાણા ટોલનાકા પાસેથી…

ભરૂચ LCB પોલીસની દારૂના બુટલેગરો સામે લાલ આંખ

ભરૂચ LCB પોલીસની દારૂના બુટલેગરો સામે લાલ આંખઉછાલી જવાના માર્ગ ઉપર આવેલ ફાર્મ હાઉસ પર LCBના દરોડાપોલીસે ૪૮ હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો ભરૂચ એલસીબીએ તિરંગ હોટેલથી ઉછાલી ગામ જવાના માર્ગ…

અંકલેશ્વર : સેંગપુર ગામમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે ઈસમને ઝડપી પાડ્યો

અંકલેશ્વર તાલુકાના સેંગપુર ગામમાંથી દારૂ ઝડપાયોવિદેશી દારૂના જથ્થા સાથે LCBએ એક ઈસમને ઝડપ્યોજયારે અન્ય એક ફરાર થઇ ગયો હતો અંકલેશ્વર તાલુકાના સેંગપુર ગામમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે LCBએ એક ઈસમને…

વડોદરા : એલીસીબીની ટીમે વિદેશી દારૂનો મોટો જથ્થો કબ્જે કર્યો

સાવલી તાલુકાના ઘંટીયાડ ગામે આવેલ નહેરવાળા અંતરિયાળ રસ્તે દારૂની હેરાફેરી થઈ રહી હતી ચોક્કસ બાતમીના આધારે પોલીસે સિફ્ટ ગાડીમાં લઈ જવાઈ રહેલો વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો પોલીસને જોઈ ગાડી…

યુનિટી હોલીડે રિસોર્ટમાં થયેલ ઘરફોડ ચોરીનો આરોપી ૨,૨૫,૦૦૦/-નામુદ્દામાલ સાથે ઝડપાયો

એલ.સી.બી. નર્મદા પોલીસે અનડીટેક્ટ ઘરફોડ ચોરી ડીટેક્ટ કરી પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેના માર્ગદર્શન અને સૂચના અનુસાર નર્મદા જીલ્લામાં બનતા મિલ્કત સબંધીગુનાઓને અંકુશમાં રાખવા સારૂ તેમજ અનડીટેક્ટગુનાઓ ડીટેક્ટ કરવાની સુચના પગલે…

અંકલેશ્વર : અંદાડા ગામના મોટા ફળિયામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

અંકલેશ્વરના અંદાડા ગામના મોટા ફળિયામાંથી દારૂ ઝડપાયો વિદેશી દારૂના જથ્થા સાથે મહિલા બુટલેગરને ઝડપી મહિલા બુટલેગર સહીત પુત્રને એલસીબીએ ઝડપી પાડ્યો અંકલેશ્વરના અંદાડા ગામના મોટા ફળિયામાંથી વિદેશી દારૂના જથ્થા સાથે…

error: