Satya Tv News

આમોદ તાલુકાના ટલાટી યુનીયન ના પ્રમુખ અને ઈખર ગામ ના ટલાટીને સસ્પેન્ડ કરાતા લોકોમા સનસનાટી મચી જવા પામી છે.

આમોદ તાલુકાના ટલાટી યુનીયનના પ્રમુખ અને ઈખર ગામના ટલાટી જયોજ્ વી મેકવાનએ સોસીયલ મીડિયામા મનરેગા યોજનાના મસ્ટરમા સહી ન કરવા અંગે ની પોષ્ટ કરી હતી. અને આમોદના તમામ તલાટીઓને આ મુદ્દે ગેરમાર્ગે દોરવા નો પ્રયાસ કર્યાની જાણ થતાં જીલ્લા વિકાસ અધિકારી દ્વારા તાત્કાલિક ધોરણે ટલાટી જયોજ્ વી મેકવાન ને ફરજ પરથી ઉતર વાનો હુકમ કરતાં ચકચાર મચી જવા પામી છે.

જયારે વધુમા જીલ્લા વિકાસ અધિકારીના હુકમ નામામા જણાવ્યું હતું કે ટલાટી જયોજ્ વી મેકવાન ઈખર ગામના સરપંચ તથા ડેપ્યુટી સરપંચને સરકારી કામમા અવરોધ કરવાનો કેસ કરી દઈશ તેમ કહી ધમકાવતાનો પણ ઉલ્લેખ કરવામા આવતા સનસનાટી મચી જવા પામી છે

error: