Satya Tv News

હાંસોટ સ્થિત ધી હાંસોટ નાગરીક સહકારી બેંકને તાજેતરમાં ધી સાઉથ ગુજરાત કો. ઓ. બેંકસ એસોસીએશન લી. તરફ થી જુદી જુદી ત્રણ કેટેગરીમાં એવોર્ડ મળેલ છે.
   
 હાંસોટ નાગરીક સહકારી બેંક ના હાલના કાર્યકારી પ્રમુખ તરીકે સુસ્મિતાબેન ગાંધી અને તેમની ટીમ વહીવટ કરે છે. જ્યારે બેંકના મેનેજર તરીકે સહકારી આગેવન વિજયસિંહ ટી. પટેલ ના પારદર્શક વહીવટ ને કારણે શેર ધારકો માં વિશ્વાસ ધારણ કરેલ છે ગત રોજ જુદી જુદી કેટેગરીમાં (૧) ટોટલ બિઝનેસ ગ્રોથ એન્ડ એક્સપાનસન (૨) ફાઈનાસીંયલ સ્ટેલીબીટી અને (3) પ્રોફીબીલિટી મૅનેજમેંટ એવોર્ડ એનાયત થાય છે. 

error: