Satya Tv News

અંકલેશ્વરની સ્વાદ પ્રેમી જનતા માટે નગરપાલિકા નજીક પિરામણ નાકા પર લસ્સી ઇન શેઇક્સ શોપનો રવિવારે શુભારંભ કરાયો હતો.
અંકલેશ્વર નગરપાલીકા નજીક પિરામણ નાકા ખાતે આજે સ્વાદપ્રીય જનતા માટે ચટાક પટાકા ફૂટ એન્ડ ફન એવી લસ્સી ઇન શેઇક્સ શોપનો શુભારંભ કરવામાં આવ્યો છે. ઝુબેરભાઇ રંગરેજ દ્વારા સંચાલીત આ શોપમાં પીઝા, બર્ગર, લસ્સી શેઇક સહિત અનેક વેરાયટીઓ ઉપલબ્ધ થશે જેથી અંકલેશ્વરવાસીઓ માં આનંદ ફેલાયો હતો.

વિડીયો જર્નાલિસ્ટ: નવાઝ શેખ સાથે કલ્પેશ પટેલ,સત્યા ટીવી,અંકલેશ્વર

error: