Satya Tv News

અંકલેશ્વર શહેર પોલીસે બાતમીના આધારે નવા દિવા ગામના શામજી ફળિયામાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડ્યો હતો

અંકલેશ્વરના નવા દિવા ગામના શામજી ફળિયામાં રહેતો બુટલેગર રોહિત મનાભાઈ વસાવા વિદેશી દારૂનો વેપલો ચલાવે છે જેવી બાતમીના આધારે શહેર પોલીસે બાતમી વાળી જગ્યા પર દરોડા પાડ્યા હતા પોલીસે ઘરના વાળામાંથી વિદેશી દારૂની 240 નંગ બોટલ મળી કુલ 38 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને બુટલેગર રોહિત વસાવાને ઝડપી પાડી વધુ અંકલેશ્વર શહેર પોલીસે તપાસ હાથ ધરી છે.

વિડીયો જર્નાલિસ્ટ નવાજ શૈખ સત્યા ટીવી અંકલેશ્વર

error: