Satya Tv News

અંકલેશ્વર તાલુકા પોલીસે માટીયેડ ગામેથી પ્રોહીબીશન એક્ટના ગુનામાં નાસતા ફરતા બે આરોપીઓની અટકાયત કરી હતી

અંકલેશ્વર તાલુકા પોલીસ મથકના સર્વેલન્સ વિભાગે ગત તા.૪ ઓગસ્ટના રોજ માટીયેડ ગામેથી યોગેશ વસાવાના ઘરેથી ઈંગ્લીશ દારૂનો કુલ ૧૧૪ નંગ બોટલોનો જથ્થો જપ્ત કર્યો હતો.ગત રોજ પોલીસે યોગેશ વસાવા તેમજ ચિંતન વસાવા નામના વોન્ટેડ બુટલેગરોની અટકાયત કરી હતી અને પ્રોહીબીશન એક્ટ અંતર્ગત કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.

વિડીયો જર્નાલિસ્ટ નાવઝ શૈખ સત્યા ટીવી અંકલેશ્વર

error: