અંકલેશ્વર GIDCની જરદ કેમિકલમાં કામદારને ગઈ લગતા સારવાર હેઠળ
NBA નામક કેમિકલની અસરના પગલે ખસેડાયો સારવાર હેઠળ
GIDC પોલીસે બનાવ મામલે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી
અંકલેશ્વર GIDCમાં આવેલ જરદ કેમિકલ કંપનીમાં દ્રમનું ઢાંકણ ખોલવા જતા કામદારને ગેસની અસર થતા સવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
પોલીસ સૂત્રીય મળતી માહિત અનુસાર અંકલેશ્વર GIDCમાં પ્લોટ નંબર C1B / 416 પર આવેલ જરદ કેમિકલ કંપનીમાં કામદાર બ્રીજકિશોર સુરેશ યાદવ ઉંમર વર્ષ 22નાઓ ડ્રમમાંથી કેમિકલ ડિસ્ચાર્જ કરવાનું કામ કરી રહ્યા હતા. તે દરમિયાન NBA નામના મટીરીયલના દ્રમનું ઢાંકણ ખોલવા જતા ગેસ ગણતર થયો હતો. અને સ્થળ પર હાજર કામદાર બ્રીજકિશોર સુરેશ યાદવએ તેની અસર થતા તાત્કાલિક અસરથી સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામા આવ્યો હતો. જ્યા હાલ તેઓની હાલત નાજુક હોવાના અહેવાલ મળી રહ્યા છે. બનાવવું મામલે હાલ તો GIDC પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
વિડીયો જર્નાલિસ્ટ ધર્મેન્દ્ર પ્રસાદ સાથે સત્યા ટીવી અંકલેશ્વર