Satya Tv News

માંડવીના ઉશકેર ગામે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આવેલા છોટુ વસાવાએ નિવેદન આપ્યું હતું. જેમાં દેશમાં બનાવતી ચૂંટણી થાય છૅ આમાં કોઈનું ભલું થવાનું નથી. આદિવાસીઓ બંધારણ વાંચતા નથી એટલે ગુલામ છૅ. છોટુ વસાવાએ પોતાના દીકરા મહેશ વસાવા ભાજપમાં જોડાયા એ મુદ્દે અને એક સમયનો પક્ષનો કાર્યકર અને આપનો ઉમેદવાર ચેતર વસાવા માટે પણ તીખી પ્રતિક્રિયા આપી હતી. મહેશ વસાવા વિશે છોટુ વસાવા એ કહ્યું મહેશ નાસમજ છૅ.. મિસ ગાઈડ કરવામાં આવ્યો છૅ. હું નથી માનતો કે મહેશ ભાજપમાં કે બીજે જાય તો સમાજનું ભલું થાય. અમે આર. એસ. એસ ના વિરોધી છૅ પછી મારો છોકરો એમાં જાય કે બીજો કોઈ જાય અમે વિરોધ કરીશું. આ આર.એસ. એસ, ભાજપ, કોંગ્રેસ બધા ભેગા મળી સમસ્યા ઉભી કરી છૅ

YouTube player

લાલચ હશે… ચાટવાની ટેવ હોય અને સમાજ ગમતોની હોય એટલે બીજી પાર્ટીમાં જાય. આવનાર લોક સભાની ચૂંટણીમાં છોટુભાઈ નું સ્ટેન્ડ શું હશે આના જવાબમાં કહું અમે નવી પાર્ટી બનાવીશું.. નવું સંગઠન બનાવીશું.. અને ચૂંટણી પણ ભરૂચ બેઠક પર લડાવીશું

error: