Satya Tv News

Category: બ્રેકીંગ ન્યુઝ

સુરત : ડ્રેનેજ લાઈનમાં સફાઈ કરવા ઉતરેલા બે શ્રમિકના મોત

સુરતના પીપલોદ વિસ્તારમાં ડ્રેનેજ લાઈનમાં સફાઈ કરવા ઉતરેલા ત્રણ પૈકીના બે શ્રમિકોના મોત થયા હોવાની ઘટના સામે આવી છે. એસ.વી.એન.આઇટી કોલેજ નજીક આવેલ ડ્રેનેજની ચેમ્બરમાં શ્રમિકો ઉતર્યા હતા. પાઇપ લાઇનમાં…

રાજકોટમાં પેપર લીક મામલે સૌ.યુનિ. ખાતે NSUIના 150 કાર્યકરે VCના રાજીનામાની માગ કરી, પોલીસનું ટોળા સાથે ઘર્ષણ થતાં તોડફોડ

2014થી અત્યારસુધીમાં 5મી વખત પેપર લીક થવાની ઘટના બનીવિરોધનાં સૂત્રો સાથે સ્ટિકર ચિપકાવવામાં આવ્યાં સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં BBA સેમેસ્ટર-5 અને BCOM સેમેસ્ટર-5ના પેપર લીક મામલે ચાર દિવસ બાદ કોઈ કાર્યવાહી ન…

ભાવનગર : ત્રણ બહેનો સહીતના ખેતરે મજૂરી કામે જઈ રહ્યા હતા તે વેળાએ શખ્સે યુવતીને આંતરી લાકડીના જીવલેણ ઘા ફટકારી કરી હત્યા

જેસર તાલુકાના ભાણવડીયા ગામે રહેતા શખ્સે વેવીશાળનું માંગુ નાખેલ જેનો ઈન્કાર કર્યાની અદાવત રાખી આજે યુવતી તેની બહેનો અને માસી સાથે ખેતરે ખેતમજુરી કરવા માટે જઈ રહી હતી. તે વેળાએ…

AAPના ઉમેદવારોની પાંચમી યાદી

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. જેની વચ્ચે આમ આદમી પાર્ટી ચૂંટણીની જાહેરાત પહેલાં જ ઉમેદવારો જાહેર કરી રહી છે. આમ આદમી પાર્ટીએ આજે ઉમેદવારોનું પાંચમું લિસ્ટ જાહેર કર્યું…

મેક્સિકોમાં અંધાધૂંધ ફાયરિંગમાં સીટી મેયર સહિત 12 લોકોના મોત

એક મહિના અગાઉ દક્ષિણ પશ્ચિમ મેક્સિકોમાં ગોળીબારની ઘટના બની હતી જેમાં 18 લોકોએ જીવ ગુમાવ્યા હતા મેક્સિકોના ગુઆનાજુઆટોના ઈરાપુઆટોમાં એક બારમાં રવિવારના રોજ એક બંદૂકધારી વ્યક્તિએ ગોળીબાર કર્યો હતો. આ…

દેશનાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણનું ચર્ચાસ્પદ નિવેદન:કહ્યું ભારતીય રૂપિયો ગગડી રહ્યો નથી, પરંતુ અમેરિકી ડોલર મજબૂત થઈ રહ્યો છે

દેશનાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે વોશિંગ્ટન ડીસીમાં એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, ભારતીય રૂપિયો ગગડી રહ્યો નથી, પરંતુ અમેરિકી ડોલર મજબૂત થઈ રહ્યો છે આરબીઆઈ રૂપિયાને નીચે જતા રોકવા માટે…

વડોદરા : બેંક મેનેજર અને CEO સામે પગલા ભરવા કોંગ્રેસના કોર્પોરેટર દ્વારા માંગણી

વડોદરા શહેરના છાણી ગામ ખાતે માંગણીબેંકના ચેરમેનને કાયદા વિરુદ્ધ હોદ્દો આપવામાં આવ્યોબેંક મેનેજર અને CEO સામે પગલા ભરવા માંગણીપગલા ભરવા કોંગ્રેસના કોર્પોરેટર દ્વારા માંગણી વડોદરા શહેરના છાણી ગામ ખાતે આવેલી…

ગીર સોમનાથ : તાંત્રિક વિધિના બહાને 14 વર્ષની દીકરીની પિતા દ્વારા હત્યા

તાલાલામાં તાંત્રિક વિધિના બહાને હત્યા:14 વર્ષની દીકરી પરથી વળગાડ ઉતારવા પિતા-મોટા બાપુજીએ ત્રાસ ગુજાર્યો, અગ્નિ પાસે ઉભી રાખતાં ફોડલા ઉપડેલા, છતાં પિતાનું હ્રદય ન દ્રવ્યું ગીર સોમનાથના તાલાલાના ઘાવા ગીર…

ભારતીય કંપની મેડન ફાર્માની તમામ દવાઓના ઉત્પાદન પર પ્રતિબંધ :ગામ્બિયામાં 66 બાળકોના મોત

ગામ્બિયામાં 66 બાળકોના મોતનો કેસ: મેડન ફાર્મામાં ઉત્પાદન બંધ કરવા સરકારનો આદેશ હરિયાણા સરકારે આફ્રિકાના ગામ્બિયામાં 66 બાળકોના મૃત્યુ માટે જવાબદાર ભારતીય કંપની મેડન ફાર્માની તમામ દવાઓના ઉત્પાદન પર પ્રતિબંધ…

બેંગલુરૂની એક કોલેજમાં 2 છોકરીઓ વચ્ચે થયેલી લડાઇનો વિડિઓ થયો વાઇરલ

ઇન્ટરનેટ પર અવાર નવાર મનોરંજક, અજીબોગરીબ અને ફની વીડિયોઝ વાયરલ થતા રહે છે, જે યૂઝર્સનું ધ્યાન ખેંચી લે છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ શેર કરવામાં આવ્યો…

error: