CBIનો સપાટો, એકઝાટકે 6 મોટા અધિકારીઓની ધરપકડ કરી
ટાટા પાવર પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચાર કેસમાં સીબીઆઈએ અત્યાર સુધીની મોટી કાર્યવાહી કરતા છ અધિકારીઓને ઝડપી પાડ્યાં છે. ધરપકડ કરવામાં આવેલા ટાટા પ્રોજેક્ટ એક્ઝિક્યુટીવના અધિકારીઓમાં એક્ઝિક્યુટીવ વીપી દેશરાજ પાઠક, આસિ.વીપી આરએન સિંહ…