સુરત: ધોળા દિવસે જ્વેલર્સના ત્યાં લૂંટ, સીસીટીવી ફૂટેજના આધારે ગણતરીના કલાકોમાં આરોપીઓની ધરપકડ
બપોરના સમયે ખરીદીના બહાને લૂંટ સગીર સહિત ત્રણ ઈસમોએ સોનાનું મંગલસૂત્રની લૂંટ કરી ફરાર થઇ ગયા હતાડીંડોલી રંગીલા પાર્ક સોસાયટી નજીક આવેલ કોઠારી જ્વેલર્સને ત્યાં લૂંટારાઓ ગ્રાહક બની પ્રવેશ્યા હતા.…