તારાપુરચોકડી પાસે આવેલ ન્યૂમાયા_હોટેલ માંથી જમવામાં ગરોળી મળી,જુઓ વિડિઓ
GSRTC ની બસનું સ્ટોપ રાખવામાં આવેલ, https://www.instagram.com/reel/DLmOZSHgQ6p/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA== તારાપુરચોકડી પાસે આવેલ ન્યૂમાયા_હોટેલની જેમાં GSRTC ના ડ્રાઈવર ને જમવામાં ગરોળી આવી ઉપલેટા કવાટ બસના ડ્રાઈવરને હોસ્પિટલ લઈ જવામા આવ્યા છે.