Satya Tv News

Category: ભરૂચ

ભરૂચઃ વ્યાજખોરોએ યુવાનને નદીમાં ફેંક્યાનો આરોપ

અંકલેશ્વરના એક વ્યક્તિએ વ્યાજખોર પાસે લીધેલા રૂપિયા પરત નહિ આપતાં વ્યાજખોરના મળતીયાએ તેને અંકલેશ્વરથી નર્મદા મૈયા બ્રિજ પર લાવી બ્રિજ પરથી નર્મદા નદીમાં ફેંકી દીધો હોવાના આક્ષેપ રૂપિયા લેનાર ઈસમે…

અંકલેશ્વર તાલુકાના સરથાણ ગામ ખાતે અશ્વદોડ ની પ્રતિયોગિતા નું આયોજન એચપી હોર્ષ ગ્રુપ સરથાણ દ્વારા આયોજન કરાયું હતું.

આજરોજ અંકલેશ્વર તાલુકાના સરથાણ ગામ ખાતે અશ્વદોડ ની પ્રતિયોગિતા નું આયોજન એચપી હોર્ષ ગ્રુપ સરથાણ દ્વારા આયોજન કરાયું હતું, જેમાં ગુજરાત ના વિવિધ જિલ્લાઓમાંથી અશ્વ પ્રેમીઓ મોટી સંખ્યા પધાર્યા હતા…

ભરૂચ જિલ્લા ભાજપ કાર્યાલયમાં સોમવારે સવારના સમયે આચનક આગ ભભૂકી ઉઠતાં દોડધામ મચી ગઇ હતી

.આગની જાણ ભરૂચ પાલિકાના ફાયર બ્રિગેડની ટીમને કરવામાં આવતા તેઓએ દોડી આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.જોકે કાર્યાલયમાં શોર્ટસર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું…

ભરૂચ શહેર “સી” ડીવીઝન પોલીસ સ્ટેશનની ટીમે ચોરી થયેલી ત્રણ મોટર સાયકલ સાથે એક ઈસમને ઝડપી પાડીયો;

પેટ્રોલિંગ દરમિયાન બાતમીદાર દ્વારા પોલીસને બાતમી મળેલ કે તવરા રોડ ઉપર આવેલ ઝુલેલાલ હોસ્પીટલના કંપાઉન્ડમાંથી ચોરી થયેલ મોટર સાયકલ લઈને એક ઈસમ ભરૂચ તવરા રોડ ઉપર આવેલ નર્મદા કોલેજના ગેટની…

Final Exit Poll 2024 Lok Sabha Election: કયા રાજ્યમાં કોના માટે કેટલી બેઠકો?

દિલ્હી- ભાજપ 7, ઈન્ડિયા એલાયન્સ-0 ઉત્તર પ્રદેશ- NDA 66, INDIA 14 (BJP 62, કોંગ્રેસ 3, SP 11, BSP 0, RLD 2) હરિયાણા- ભાજપ 8, કોંગ્રેસ 2 પંજાબ- ભાજપ 3, કોંગ્રેસ…

ભરૂચ રાજકોટના અગ્નિકાંડ બાદ નગરપાલિકાનું ફાયર સિવિલ હોસ્પિટલમાં પહોંચતા જ ચોંકાવનારા જોવા મળ્યા દ્રશ્યો

સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાં હોસ્પિટલના બિન ઉપયોગી બેડ અને આગ લાગી શકે તેવા કોટનના ગાદલા ગોધરા અને સ્પંચના ગાદલાને લઈ આપી નોટીસ ભરૂચ સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી હોવાનો આરોપ લગાવી ફાયર…

ભરૂચમાં નર્મદા કિનારે મોજ માણવા ગયેલા તંત્રની દરકાર ન લેનાર પરિવારો ભરૂચ નજીક નર્મદાના પાણીમાં ફસાયા;

પોઇચા નજીક નર્મદા નદીમાં ન્હાવા પડેલા 7 લોકો ડૂબી જવાની ઘટનાએ ખળભળાટ મચાવ્યો હતો. આ ઘટના બાદ ઉનાળામાં નદી નાળામાં લોકોને ન્હાવા ન જવા વિનંતી અને સૂચના આપવામાં આવી હતી…

ભરૂચ જિલ્લા ભાજપે મમતા બેનર્જીનું પૂતળું ફૂંકી હુરિયો બોલાવ્યો

તૃષ્ટીકરણની રાજનીતિની ઝાટકણી કઢાઈબેનર્જીનું પૂતળું ફૂંકી હુરિયો બોલાવ્યોઓબીસી મોરચાએ વિરોધ કરી દેખાવો પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી દ્વારા તૃષ્ટીકરણની રાજનીતિ રમી OBC માં મુસ્લિમોને સમાવવાની મમતા સામે ભરૂચ જિલ્લા ભાજપ OBC મોરચાએ…

સુરત અને વડોદરામાં ગરમીએ ભૂક્કા બોલાવી દીધા, લીધા 24 લોકોના જીવ, કોઇક ગભરામણ તો કોઇક હાર્ટ એટેક

રાજ્યમાં વધી રહેલ ગરમીને પગલે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તો બીજી તરફ આરોગ્ય વિભાગ દ્વારા લોકોને કામ વગર ઘરની બહાર ન નીકળવાની સલાહ આપી છે. તો અમદાવાદ સિવિલ સહિત…

10 વર્ષીય બાળકના ઉપર ટ્રકના ટાયર ફરી વળ્યાં

ભરૂચની એબીસી ચોકડીએ આનંદ રેસ્ટોરેન્ટ નજીક એક મોપેડ ચાલક મહિલાને ટ્રક ચાલકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.અકસ્માતમાં મોપેડ પર સવાર બે બાળકો માર્ગ પર પટકાયા હતાં.જેમાથી એક 10 વર્ષીય બાળકના…

error: