નર્મદા જિલ્લાના તમામ વિસ્તારોમાં તમામ પ્રકા૨ના ફટાકડા ફોડવા ૫૨ મનાઈ ફરમાવતું અધિક જિલ્લા મેજીસ્ટ્રેટનું જાહેરનામું
નર્મદા: વર્તમાન પરિસ્થિતીને ધ્યાને રાખી નર્મદા જિલ્લાના તમામ વિસ્તારોમાં તમામ પ્રકા૨ના ફટાકડા ફોડવા ૫૨ મનાઈ ફરમાવતું જાહેરનામું અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી સી. કે. ઉંધાડ દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામાની…