Satya Tv News

Category: બ્રેકીંગ ન્યુઝ

દેડિયાપાડાના પીઠા ગ્રાઉન્ડ ખાતે પ્રજાસત્તાક દિને જિલ્લાકક્ષાના રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરાશે

જિલ્લા કલેક્ટરશ્રી એસ.કે.મોદીની અધ્યક્ષતામાં ઉજવણીના પૂર્વ આયોજન-તૈયારીઓ અંગે બેઠક યોજાઈ નર્મદા જિલ્લામાં આગામી તા.૨૬ મી જાન્યુઆરી, ૨૦૨૫ ના રોજ પ્રજાસત્તાક પર્વની જિલ્લાકક્ષાની ઉજવણી દેડિયાપાડા તાલુકા મથકે કરાશે. રાષ્ટ્રીય પર્વની ઉજવણીના…

ગુજરાતમાં સ્વાઇન ફ્લૂથી મૃત્યુના કેસ વર્ષમાં 18 ગણા વધ્યા, સૌથી વધુ મહારાષ્ટ્રમાં નોંધાયા

ગુજરાત સમાચાર ની પોર્ટલ જણાવાયા આનુસાર ગુજરાતમાં એક વર્ષમાં સ્વાઇન ફ્લૂથી 55 વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. એક વર્ષમાં સ્વાઇન ફ્લૂથી સૌથી વધુ મૃત્યુ થયા હોય તેવા રાજ્યોમાં મહારાષ્ટ્ર, કેરળ બાદ…

બનાસકાંઠા બાદ અન્ય જિલ્લાઓનું પણ થશે વિભાજન, જાણો કયાં નવા જિલ્લા આવશે અસ્તિત્વમાં

બનાસકાંઠા બાદ અન્ય જિલ્લાઓનું પણ વિભાજન થશે,હજુ 4થી 5 નવા જિલ્લા ગુજરાતમાં અસ્તિત્વમાં આવશે, અમદાવાદ, ગાંધીનગર જિલ્લાનું વિભાજન થઈ શકે.કચ્છ, મહેસાણા જિલ્લાનું પણ વિભાજન થઇ શકે છે.અમદાવાદ શહેરને અલગ જિલ્લો…

પીએમ શ્રી યોજના હેઠળ એસ્પિરેશનલ નર્મદા જિલ્લાના વિદ્યાર્થીઓને મળશે ગુણવત્તા યુક્ત અને અદ્યતન સુવિધાયુક્ત શિક્ષણ

પીએમ શ્રી યોજના હેઠળ દેશભરની ૧૪૫૦૦ સ્કૂલોના અપગ્રેડેશનમાં નર્મદા જિલ્લાની આઠ સ્કુલોને મંજૂરી મળી પીએમ શ્રી યોજના હેઠળ ગુજરાત રાજ્ય સહિત એસ્પિરેશનલ નર્મદા જિલ્લાના બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ અને અદ્યતન સુવિધાયુક્ત…

મોરજડી ગામની પરિણીતાએ ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મોત

જોકે ભૂતકાળમાં પણ આ પરિણીતાએ દવા પીધી હોવાથી તેની આડ અસર થતાં મોત થયાનો ફરિયાદ માં ઉલ્લેખ; નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના મોરજડી ,વડ ફળીયુ ખાતે રહેતા પરિણીતાએ કોઈક કારણોસર ઝેરી…

પતંગરસિયાઓ માટે માઠા સમાચાર, અંબાલાલ પટેલે ઠંડી અને વરસાદને લઈને કરી ભયંકર આગાહી

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ રાજ્યમાં ઠંડીને લઈને મહત્ત્વની આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર આવતીકાલથી રાજ્યમાં ઠંડી વધશે. આ ઉપરાંત 9થી 10 તારીખ સુધીમાં ઉત્તર ગુજરાતમાં 9થી 10 ડિગ્રી તાપમાન…

MP: ભોપાલ ગેસ કાંડના કચરાના વિરોધમા 2 યુવકનો આત્મદાહનો પ્રયાસ, પોલીસનો લાઠીચાર્જ

મધ્યપ્રદેશના ધાર જિલ્લાના ઔદ્યોગિક ક્ષેત્ર પીથમપુરમાં ભોપાલમાંથી લાવવામાં આવેલા યુનિયન કાર્બાઈડના કચરાનો વિરોધ વધી રહ્યો છે. આ વિરોધ પ્રદર્શનમાં બે લોકોએ પેટ્રોલ છાંટી આગ ચાંપી આત્મદાહનો પ્રયાસ કર્યો હતો. તેમને…

મુસ્લિમ પુરૂષો એક કરતાં વધુ લગ્નની નોંધણી કરી શકશે નહીં, સુપ્રીમ કોર્ટે ફગાવી અરજી

મુસ્લિમ પુરુષોને એક કરતાં વધુ લગ્નની નોંધણી કરવાની મંજૂરી અંગે બોમ્બે હાઈકોર્ટે આપેલા નિર્ણયને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હોવાના મીડિયા અહેવાલ સામે આવ્યા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે,…

સગા માસાએ 11 વર્ષની ભત્રીજી પર આચર્યું દુષ્કર્મ

અમદાવાદમાં એક અત્યંત શરમજનક અને કાળજુ કંપાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક સગા માસાએ પોતાની 11 વર્ષની ભત્રીજી પર દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે આ મામલે આરોપીની ધરપકડ કરી છે…

સાયખાં માં પલ્ટી મારેલ કેમિકલનું ટેન્કર મધરાતે સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવતા સત્તધીશોએ રાહતનો દમ લીધો

બે હેવી ક્રેન અને જેસીબીની મદદ થી કલાકોની જહેમત બાદ ટેન્કર ને બહાર કાઢવામાં આવ્યુ કેમિકલ ભરેલ ટેન્કર ને અકસ્માત નડતા કલાકો સુધી માર્ગ અવરોધાયો ઘટનાની ગંભીરતા ને પગલે બંનેવ…

error: