હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલ ખાતે 78 માં સ્વાતંત્ર્યદિનની ઉજવણી કરાઈ
હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલ તેમજ ગામ પંચાયત સાહોલ ખાતે 78 માં સ્વાતંત્ર્યદિનની ઉજવણી કરાઈ 78મા સ્વતંત્રતા દિનની ઉજવણી અંતર્ગત ગામમાં પ્રભાતફેરી, સૂત્રો અને નારાં યોજવામાં આવ્યા. પ્રાથમિક શાળા સાહોલ…