Satya Tv News

Category: બ્રેકીંગ ન્યુઝ

સાબરકાંઠા જિલ્લાના ઈડરમાં સંસ્કાર બંગ્લોઝમાં ચોરીની ઘટના, 6 લાખ 69 હજાર રુપિયાની ચોરીકરી તસ્કરો ફરાર;

સાબરકાંઠા જિલ્લાના ઈડરમાં જવાન વિસ્તારમાં આવેલ સંસ્કાર બંગ્લોઝમાં તસ્કરોએ ચોરી આચરતા 6 લાખ 69 હજાર રુપિયાની મત્તા ઉઠાવી ગયા છે. તસ્કરો ઘરના રસોડીના બારીના સળીયા કાપીને અંદર ઘૂસ્યા હતા. બેડરુમમાં…

સુરતમાં બે બાળકો વચ્ચેની તકરારમાં 10 વર્ષના બાળકને જાનથી મારી નાખવાનો પ્રયાસ, હુમલાખોર પણ એક 13 વર્ષનો બાળક;

સુરતના પાંડેસરા વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં કુમળી વયના બાળકને જાનથી મારી નાખવાનો પ્રયાસ એક બાળક દ્વારા જ થયો છે. હુમલાખોર પણ એક 13 વર્ષનો બાળક છે જેણે…

ઉત્તર પ્રદેશના મેરઠના એક ઘરમાં જોરદાર વિસ્ફોટ, બ્લાસ્ટને કારણે ઘર બળી ગયુ, 4 લોકોના દર્દનાક મોત;

ઉત્તર પ્રદેશના મેરઠના એક ઘરમાં જોરદાર વિસ્ફોટ થયો છે. બ્લાસ્ટને કારણે ઘર બળી ગયુ છે. આ અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે. તેમજ કેટલાક લોકો કાટમાળ નીચે દબાઈ જતાં ઘાયલ…

ઈનકમ ટેક્સ વિભાગે દેશનાં 4 રાજ્યોમાં પાડ્યાં દરોડા,94 કરોડ રૂપિયાની રોકડ રકમ જપ્ત કરી,આશરે 102 કરોડ રૂપિયાની મળી આવી સંપત્તિ

ઈનકમ ટેક્સ વિભાગે કર્ણાટક અને અન્ય રાજ્યોમાં સરકારી ઓફિસરો તથા રિયલ એસ્ટેટ ટ્રેડર્સને ત્યાં રેડ પાડી હતી. જેમાં 94 કરોડ રૂપિયા રોકડ, આઠ કરોડ રૂપિયાનું સોના-હીરાનાં ઘરેણાં તથા વિદેશ નિર્મિત…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હિન્દી સિનેમાના પ્રખ્યાત અભિનેતા અમિતાભ બચ્ચનને વિશ્વ વિખ્યાત સ્ટેચ્યુ ઓફ યુનિટી પધારવા પાઠવ્યુ આમંત્રણ.

15 ઓક્ટોબરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ પ્રખ્યાત અભિનેતા અમિતાભ બચ્ચનને ગુજરાતના સ્ટેચ્યુ ઓફ યુનિટી અને કચ્છના રણ ઉત્સવની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું છે. થોડા સમય પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાગેશ્વર…

દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર ભારતમાં ભૂકંપના મોટા આંચકા,ભૂકંપને પગલે લોકો જીવ બચાવવા બહાર દોડ્યાં

ઉત્તર ભારતમાં ફરી વાર મોટો ભૂકંપ આવ્યો છે. રવિવારે દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર ભારતમા ભૂકંપના આંચકા આવ્યાં હતા. ભૂકંપની તીવ્રતા 3.1 કરતા વધારે હતી. આ આંચકા ગાઝિયાબાદ, નોઈડા, ગુરુગ્રામ અને ફરીદાબાદમાં…

દાહોદમાં ST બસ, ઈક્કો અને એક્ટિવા વચ્ચે ત્રિપલ અકસ્માત, એકનું મોત

દાહોદમાં એસ ટી બસ, ઇક્કો અને એક્ટિવા વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. લીમખેડા હાઇવે પર આ ઘટના બની હતી. એસ ટી બસે એક્ટિવા અને ઇક્કોને ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો…

ભરૂચ ના કેલોદ નજીક હાઈવા ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો

ચાર ના ઘટના સ્થળે મોત નિપજ્યા આમોદ ના સુડી ગામના એકજ ફળિયામાં રહેતા યુવાનો ને નડ્યો અકસ્માત ઘટના સ્થળે પોલીસ પહોંચી ભરૂચ નોકરી પરથી પરત ફરતા કારમાં સવાર લોકો ને…

મોડાસા નજીક 150 બકરા ભરેલી ટ્રક વીજ તારને અડકતા આગ લાગી, 3 લોકોના મોતની આશંકા;

મોડાસા નજીક આવેલા બામણવાડની નવી વસાહત પાસે એક ટ્રકને વીજ તાર અડકી જતા આગ લાગી છે. ટ્રકમાં 150 જેટલા બકરા બે ભાગમાં ભરેલા હતા. બકરા ભરેલી ટ્રકમાં આગ લાગવાની ઘટનાને…

ઈઝરાયેલની સેના આકરા હુમલાની તૈયારી,ગાઝા પટ્ટીના ઘણા ભાગોમાં પેલેસ્ટિનિયનોને તેમના ઘર છોડવા માટે કહ્યું

ઇઝરાયેલમાં હમાસ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. દાયકાઓમાં ઇઝરાયેલ પર આ સૌથી ખરાબ હુમલો છે, જેમાં 300થી વધુ લોકોના મોત થયા છે. હુમલાના જવાબમાં હવે ગાઝા પટ્ટી પર ખતરનાક બોમ્બ…

error: