રીલાયન્સ ફાઉન્ડેશન-દહેજ દ્વારા પુરગ્રસ્ત વિસ્તારોમાં ૧૦,૦૦૦ ફૂડ પેકેટનું વિતરણ
કુદરતી હોનારત સમયે રાહત કામગીરી માટે રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ હંમેશા અગ્રેસર રહી છે.હાલમાં જ નર્મદા નદીમાં આવેલ વિનાશક પુરના કારણે ભરૂચ અને અંકલેશ્વર તાલુકાનાં ઘણા વિસ્તારોમાં પાણી ભરાવાથી તારાજી ના…