Skip to main content

Satya Tv News

Category: ક્રાઇમ

જો તમે ફેસબુકનો ઉપયોગ કરો ચો તો આ અહેવાલ ખાસ તમારા માટે છે

ફેસબુકનો વપરાશ કર્તાઓ માટે ચેતવણીકામરેજ પોલીસે હની ટ્રેપ ગેંગ ઝડપી પાડીપોલીસે 11 સગીરિતોને ઝડપી પાડ્યા સુરતની કામરેજ પોલીસે હની ટ્રેપમાં ફસાવી રૂપિયા પડાવતી ગેંગના 11 સગીરિતો ને ઝડપી લીધા છે,…

અંકલેશ્વર હર્ષ પાર્ક એપાર્ટમેન્ટમાં ચાલી રહીયુ છે કુટણખાનું,સેક્સ રેકેટ

અંકલેશ્વરમાં ચાલી રહેલા સેક્સ રેકેટનો પર્દાફાશમહિલા સહીત પાંચ ઇસમોની કરી ધરપકડહજારોનો મુદ્દામાલ કબજે કરી તપાસ હાથ ધરી અંકલેશ્વર બી ડીવીઝન પોલીસે મામલતદાર કચેરી ઓફિસની સામે હર્ષ પાર્ક એપાર્ટમેન્ટમાંથી સેક્સ રેકેટનો…

ઝઘડિયાની યુવતીને ત્રાસ આપતા પતિ અને અન્ય સાસરીયા વિરુધ્ધ યુવતીની ફરિયાદ

ઝઘડિયાની યુવતીને ત્રાસ આપતા પતિ સામે ફરિયાદઅન્ય સાસરીયા વિરુધ્ધ યુવતીની ફરિયાદસાસરીયાએ યુવતીના ડોક્યુમેન્ટ્સ પણ પચાવ્યાપિતાના ઘરેથી કંઇ લાવી નથી એમ કહી ત્રાસ આપ્યોઝઘડિયા પોલીસ મથકમાં નોંધાવી ફરિયાદ ભરૂચ જિલ્લાના ઝઘડિયાની…

ભરૂચના વડદલા પાસે શ્રમજીવી પરિવારની બાળકીને ઝાડી ઝાંખરા માં લઇ જઇ અડપલાં કરતો નરાધમ ઝડપાયો.

વડદલા નજીક બાળકી સાથે રંગે હાથ ઝડપાયેલાને લોકોએ ઝડપી મેથીપાક ચખાડ્યો.. બાળકીને બદઇરાદે લઈ જનાર ને ઝડપી લોકોએ નબીપુર પોલીસને હવાલે કર્યો. ભરૂચ ના નેશનલ હાઈવે પર આવેલ નર્મદા ચોકડી…

અંકલેશ્વર : નજીવી તકરારે થઇ સંબંધોની હત્યા, ફોઈ, ફુવા અને ભાઈએ કરી ભાણેજેની હત્યા,ગુનો દાખલ

અંકલેશ્વરમાં નજીવી તકરારે થઇ સંબંધોની હત્યા ભાણેજ ને ફોઇસાસુના ઘરે વેકેશન પડયું ભારે ફોઈ, ફુવા અને ભાઈએ કરી ભાણેજેની હત્યા શહેર પોલીસે ગુનો નોંધી હાથ ધરી વધુ તપાસ અંકલેશ્વર શહેરમાં…

અમૃતસર શહેરમાં 12 વર્ષની છોકરી મા બની

પંજાબના અમૃતસર શહેરમાં એક આઘાતજનક ઘટના સામે આવી છે જેમાં રેપનો ભોગ બનેલી એક સગીરાએ બાળકને જન્મ આપ્યો હતો. તેની સાથે રેપ થયો હતો જેને પરિણામે તે ગર્ભવતી થઈ હતી.…

UP 10 વર્ષના છોકરાએ 3 વર્ષની બાળકી પર કર્યો રેપનો પ્રયાસ, પછાડીને ભાગ્યો, હોસ્પિટલમાં મોત, બીજી 3 સાથે પણ કર્યું આવું

UPનાં કાનપુરમાં 22 મેનાં રોજ એક ચોંકાવનારી દુ:ખદ ઘટના બની છે. એક 10 વર્ષનાં છોકરાએ 3 વર્ષની બાળકીનો રેપ કરવાનો પ્રયત્ન કર્યો. આ દરમિયાન એક મહિલા ઘટનાસ્થળે પહોંચી ગઈ અને…

અમદાવાદ: સોશિયલ મીડિયા પર મિત્રતા કેળવવી યુવતીને ભારે પડી, બે લોકોએ આચર્યું દુષ્કર્મ

શહેરના મેઘાણીનગર વિસ્તારમાં એક યુવતીને સોશિયલ મીડિયા મારફતે મિત્રતા કેળવવી ભારે પડી છે. સોશિયલ મીડિયા પર ચેટિંગ દરમિયાન એક સગીર યુવતીના સંપર્કમાં આવ્યો હતો. જેની સાથે તે વાતચીત કરતી હતી…

અંકલેશ્વરના આલુંજ ગામે ગૌ માસ સાથે 3 ઝડપાયા ,લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે

આલુંજ ગામે ગૌ માસ પકડાયુંગૌ માસ સાથે 3 ઝડપાયા4.98 લાખ મુદ્દામાલ કબ્જે પાનોલી પોલીસે અંકલેશ્વરના આલુંજ ગામની પાછળ આવેલ બાવળી ખાંચા પાસેથી ૨૬૦ કિલો ગૌ માસ અને ૩૧ ગૌ વંશોને…

અંકલેશ્વર સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કરી ભગાડી જનાર પિતરાઈભાઈ ઝડપાયો

સગીરાને લગ્નની લાલચ આપી કર્યો અપહરણભગાડી જનાર પિતરાઈભાઈ ઝડપાયોસારંગપુર ગામેથી છે ઘટના અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાંથી ૧૫ વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કરી ભગાડી જનાર પિતરાઈભાઈને જી.આઈ.ડી.સી.પોલીસે અમદાવાદ ખાતેથી ઝડપી…

error: