Skip to main content

Satya Tv News

Category: ક્રાઇમ

ગૃહમંત્રી અમિત શાહ ચંદીગઢ અને પંચકુલાના પ્રવાસે: સિદ્ધુ મૂસેવાલાનો પરિવાર કરી શકે છે મુલાકાત

આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ચંદીગઢ અને પંચકુલાના પ્રવાસે છે. આ દરમિયાન સિદ્ધુ મૂસેવાલાનો પરિવાર ગૃહમંત્રી સાથે મુલાકાત કરી શકે છે. ચંદીગઢમાં આજે અમિત શાહ સાથે મુલાકાત કરી શકે છે…

હૈદરાબાદ ગેંગરેપ કેસ : એકની ધરપકડ : આરોપીઓ ધોરણ 11 અને 12ના વિદ્યાર્થીઓ

હૈદરાબાદ ગેંગરેપ કેસ (Hyderabad Gang Rape Case)માં પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે. પોલીસનું કહેવું છે કે પાંચ આરોપીઓની ઓળખ થઈ ગઈ છે. શહેરના પોશ વિસ્તારમાં એક કારમાં 17 વર્ષની…

માનવતા શરમાવે એવો કિસ્સો : કચરો વીણી રહેલા ત્રણ લોકો ઉપર હોટલ કર્મચારી દ્વારા ઊકળતું પાણી ફેંકતા 2 વ્યક્તિનાં મોત

પુણેમાં માનવતાને શરમાવે એવો એક કિસ્સો સામે આવ્યો છે. અહીં કચરો ઉપાડવા ગયેલા ત્રણ લોકો પર હોટલના કર્મચારીએ ઊકળતું પાણી ફેંક્યું હતું, જેમાં ગંભીર રીતે દાઝી જવાથી બે લોકોનાં મોત…

તિહાડ જેલમાં બંધ લોરેન્સે કબૂલ્યું : મારી જ ગેંગે મૂસેવાલાની હત્યા કરી છે

સિદ્ધુ મૂસેવાલા હત્યાકાંડમાં પોલીસે હરિયાણાથી 2 યુવકોનીધડપકડ કરી છે. તેમને ફતેહાબાદ જિલ્લામાંથી પકડવામાં આવ્યા છે. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે પકડાયેલા આરોપીઓ પવન બિશ્નોઈ અને ખાન છે. બંને મુસેવાલા હત્યાકાંડ સાથે…

કાશ્મીરમાં બેન્ક મેનેજરની ગોળી મારી હત્યા : 4 મહિના પહેલા જ થયા હતા લગ્ન

કાશ્મીરના કુલગામમાં આતંકીઓએ બેંક-મેનેજર વિજયની ગોળી મારીને હત્યા કરી નાખી વિજય કુમારની હત્યાની જવાબદારી ફ્રીડમ ફાઇટર્સ નામના સંગઠને લીધી છે કાશ્મીરના કુલગામમાં આતંકીઓએ બેંક-મેનેજર વિજયની ગોળી મારીને હત્યા કરી નાખી.…

સુરત : 16 વર્ષના તરુણે 12 વર્ષની કિશોરીને બાહોમાં જકડી કરી છેડતી પોલીસે તરુણ ની કરી ધરપકકડ

સુરત ડિંડોલી પેવેલિયન પ્લાઝાની ઘટના 16 વર્ષના તરુણે 12 વર્ષની કિશોરીને બાહોમાં જકડી કરી છેડતી કિશોરીએ રડતા રડતા પિતાને જાણ કરતા પરિવારે નોંધાવી ફરિયાદ સુરત માં કિશોરી સાથે સતત છેડતી…

અમદાવાદ : પ્રેમ લગ્ન કરેલ મહિલાએ એક જ મહિનામાં કર્યો આપઘાત

પાટણની યુવતીને વસ્ત્રાલના યુવક સાથે પ્રેમલગ્ન કરવાનું ભારે પડયું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, મહિલાના એક મહિના પહેલા લગ્ન થયા હતા, પતિ દ્વારા લગ્નના આઠ દિવસ પછી દહેજમાં રૃપિયા અને…

સિદ્ધુ મુસેવેલા મર્ડર કેસ : ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ કહ્યું હત્યામાં મારી કોઈ ભૂમિકા નથી

પંજાબના સૌથી અમીર ડોન ગણાતા જગ્ગુ ભગવાનપુરિયાની પણ પોલીસ તિહાર જેલમાં પૂછપરછ કરી છે પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યા બાદ પોલીસની કાર્યવાહી ચાલી રહી છે. દિલ્હીની તિહાડ જેલમાં બંધ ગેંગસ્ટર…

ડેડીયાપાડા : સુકા ગાંજા તથા લીલા ગાંજા સાથે આરોપીને ઝડપી પાડતી એસ.ઓ.જી.નર્મદા પોલીસ

સુકો ગાંજો ૪૧૩ગ્રામ, તથા ખેતરમાંથી ગાંજાના 60 લીલા છોડ નકિ.રૂ.૧,૧૪,૦૦૦/- તથા રોકડા રૂ.૩૦૨૦/- મળી કુલ કિ.રૂ,૧,૨૧,૧૫૦/-ના મુદ્દામાલ કબજે કરાયો ડેડીયાપાડા પંથકમાથી સુકા ગાંજા તથા લીલા ગાંજા સાથે આરોપીનેએસ.ઓ.જી.નર્મદાપોલીસે ઝડપી પાડી…

રાજપીપલા : ઘરફોડ ચોરીના ગુનાઓને અંજામ આપતા કુખ્યાત સીકલીગર ગેંગને ઝડપી પાડી

નર્મદા જીલ્લાની કુલ-૪ તથા છોટાઉદેપુર જીલ્લાની કુલ-૪ અનડીટેક્ટ ઘરફોડ ચોરીડીટેક્ટ કરતી એલ.સી.બી. નર્મદા. નર્મદા જીલ્લાની કુલ-૪ તથા છોટાઉદેપુર જીલ્લાની કુલ-૪મળી ને કુલ આઠ અનડીટેક્ટ ઘરફોડ ચોરીને ઝડપી પાડવામા એલ.સી.બી. નર્મદા…

error: