Skip to main content

Satya Tv News

Category: ક્રાઇમ

લખનઉ : PUBG હત્યાકાંડમાં ચોંકાવનારો ઘટસ્ફોટ : પુત્ર એક બિલ્ડરના ઘરમાં અવરજવરથી પરેશાન હતો : બિલ્ડર સામે કોઈ જ કાયદાકીય પગલા ન લેવાય એ માટે પોલીસે PUBGની થિયર રચી

ઉત્તરપ્રદેશના લખનઉમાં થયેલા PUBG હત્યાકાંડમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. માતા સાધના સિંહની હત્યા પાછળ PUBG ગેમ કારણભૂત નહોતી. આ થિયરી પોલીસે બનાવેલી છે. તેનો પુત્ર એક બિલ્ડરના ઘરમાં અવરજવરથી પરેશાન…

બિહારના નવાદામાં બીજેપીની ઓફિસ પર હુમલો, રોહતકમાં વિદ્યાર્થીએ આત્મહત્યા કરી; UP-MP સહિત 6 રાજ્યોમાં દેખાવો

કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજનાનો સમગ્ર દેશમાં વિરોધ શરૂ થયો છે. બિહારમાંથી નીકળેલી ચિંગારી યુપી, હરિયાણા, હિમાચલ સહિતના અન્ય રાજ્યો સુધી પહોંચી ગઈ છે. દુઃખદ વાત એ છે કે હરિયાણાના રોહતકમાં…

સુરત : ડિસ્ટ્રીક્ટ બેંકમાં ‘પિસ્તોલ’ની અણીએ 6.83 લાખની લૂંટ

લૂંટારો બેંકમાંથી નીકળ્યા બાદ રિક્ષામાં બેસી નિર્ધારિત જગ્યા પર મૂકેલી સાઇકલ સુધી પહોંચ્યો ગત સોમવારે મોડી સાંજે 4 વાગ્યાના અરસામાં કડોદરા ચાર રસ્તા ખાતે પેટ્રોલપંપની બાજુમાં આવેલી સુરત ડીસ્ટ્રીક્ટ બેંકની…

બિહાર : પતિએ પત્નીને જીવતી સળગાવી : સાળાને ફોન કરી કહ્યું-તારી બહેનને સળગાવી દીધી

બિહારના મુઝફ્ફરપુરના અહિયાપુર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના મુસ્તફાપુરમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં કિરણ દેવી (28) ઘરેલુ હિંસાનો શિકાર બની છે. તેના સાસરિયાઓએ મળીને તેની હત્યા કરી હતી.…

રાજકોટ : ગોંડલમાં 15 વર્ષિય સગીરા માતા બનતા ખળભળાટ : તેણીના પિતાના મોટા ભાઇએ જ હેવાનીયતની હદ વટાવી

કળયુગ ચરમસીમા પર હોય તેમ સગીરાઓ પર જાતીય શોષણના કિસ્સાઓ વધી રહ્યા છે. તેવામાં રાજકોટમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાજકોટના ગોંડલમાં 15 વર્ષિય સગીરા માતા બની હોવાનું સામે આવ્યું…

17 વર્ષની વિદ્યાર્થિની પર પહેલા દુષ્કર્મ આચર્યું અને ત્યાર બાદ તેની હત્યા કરી

ગાંધીનગરના એક યુવકે કોટામાં મેડિકલની તૈયારી કરતી 17 વર્ષની વિદ્યાર્થિની પર પહેલા દુષ્કર્મ આચર્યું અને ત્યાર બાદ તેની હત્યા કરી નાખી હતી. આ વાતનો ખુલાસો કોટા પોલીસે કર્યો છે. આરોપી…

સુરત : હત્યાના ગુનામાં જામીન પર છૂટેલા યુવકને બદલો લેવાના ઈરાદે ચપ્પુના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારાયો

સુરતના લિંબાયત વિસ્તારમાં મોડીરાત્રે હત્યાનો બદલો હત્યાથી લેવામાં આવ્યો હોવાનો ઘાટ સર્જાયો હતો. લિંબાયતના મન્સૂરી હોલ પાસે સલમાન ઉર્ફે મુગ્રીની તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી ઘાતકી હત્યા કરવામાં આવી હતી. સલમાન…

રાજસ્થાન : 14 વર્ષની રેપ પીડિતાએ આરોપી યુવકની હત્યા કરી: રેપ કરનાર પૂર્વ સરપંચનો પુત્ર

રાજસ્થાનના અલવરમાં 14 વર્ષની રેપ પીડિતાએ આરોપી યુવકની હત્યા કરી નાખી. રેપ કરનાર પૂર્વ સરપંચનો પુત્ર હતો, જેની લાશ 18 મેનાં રોજ અલવરના કોટકાસિમ વિસ્તારમાં રસ્તા પરથી મળી. પોલીસે જણાવ્યું…

PUBG માટે માતાની હત્યા : UP ની ઘટના : માતાના શબની સાથે ત્રણ દિવસ સુધી રહ્યો

PUBG ના રમવા દેવાને કારણે ગુસ્સે થયેલા 16 વર્ષના છોકરાએ તેની માતાની ગોળી મારીને હત્યા કરી છે. એ પછી તે માતાના શબની સાથે ત્રણ દિવસ સુધી રહ્યો હતો. 10 વર્ષની…

બારડોલી : ઓનલાઇન હનીટ્રેપ:વેપારી અને રિક્ષાચાલક મળી વધુ 2 ઓનલાઇન હનીટ્રેપમાં ફસાયા

બારડોલીનગરમાં અગાઉ અનેક લોકોના બીભત્સ વીડિયો વાઇરલ થયા હતા,ઓનલાઇન યુવતીનું મોઢું બતાવી પુરૂષોને નગ્ન હાલતમાં વીડિયો વાઇરલ કરવાની ઘટનામાં ઘણા નામી લોકો ભોગ બન્યા હતા. તાજેતરમાં ફરી શાકભાજી માર્કેટમાં શાકભાજી…

error: