Satya Tv News

Category: ક્રાઇમ

હનુમાન ચાલીસાનો પાઠ સાંભળવા ગયેલી બાળા સાથે દુષ્કર્મ, ‘ઢગા’ એ કર્યું ના કરવાનું કામ!

સુરત શહેરનાં પાંડેસરા જૂના બમરોલી વિસ્તારમાં રહેતા બિહારી પરિવારની પરિણીતા ગઈ રાત્રે 8 માસનાં પુત્ર અને 3 વર્ષની પુત્રી સાથે લક્ષ્મીનગર ખાતે આવેલાં રામજી મંદિરમાં હનુમાન ચાલીસાનો પાઠ સાંભળવા ગઈ…

ભરૂચ : વૃધ્ધાની ત્યાં ચોરી કરવા ગયેલ વૃધ્ધા જાગી જતા ગભરાઈ ગયેલા સગીરોએ તેમના માથામાં લોખંડના પાઈપનો ફટકો મારીને ભાગી ગયા

ભરૂચના નિલકંઠેશ્વર મહાદેવ મંદિર નજીક રહેતા એક વૃધ્ધાની એક વર્ષ પહેલાં થયેલી હત્યાની કોશિશમાં LCB એ બે સગીરોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે સી ડીવીઝન પોલીસ મથકમાં…

‘ખિલૌના લેના હૈં તો ચલ’ કહી રમકડાં આપવાના બહાને 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ

સુરતના ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, ઘટનાની વિગતો એવી છે કે, સુરત શહેરના ભેસ્તાન ઉનપાટિયા વિસ્તારમાં એક 16 વર્ષીય કિશોરે પાડોશમાં રહેતી 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યુ છે.…

પહેલા મા-બાપનું ખૂન કર્યું, ચાર વર્ષ લાશો સાચવી રાખી જુઓ પછી શું થયું

બેડની નીચે અને અલમારીની અંદર મૃતદેહો સંતાડી દીધા હતા. બ્રિટનની એક ખૂની છોકરીની, જેણે પોતાના માતા-પિતાની હત્યા કર્યા બાદ તેમના મૃતદેહોને ઘરની અંદર છુપાવી દીધા હતા. આ અપરાધીનું નામ 36…

પિતાએ કરી છેડતી… પુત્રએ પેટ્રોલ નાખીને સળગાવી, હવે સારવાર દરમિયાન યુવતીએ તોડ્યો દમ

મધ્ય પ્રદેશના ખંડવા જિલ્લામાં દશેરા પર્વના દિવસે એક દલિત યુવતીને આગ લગાડીને સળગાવી દેવાનો કિસ્સો સામે આવ્યો હતો. હવે ગુરુવાર મોડી રાત્રે યુવતીનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. કિસ્સો સામે…

ઉત્તરપ્રદેશમાં શરમજનક ઘટના એક જ દિવસમાં બે સગીરાને પીંખી, બદાયુ અને બલિયામાં સામૂહિક દુષ્કર્મ;

બદાયુંમાં બજાર ગયેલી શેર મહોમ્મદની 7 વર્ષની દીકરી બદાર ગઈ હતી અને બપોરથી જ ગાયબ હતી. જ્યારે તે ઘરે પરત ન ફરી ત્યારે પરિવારજનોએ તેની કલાશ કરી પરંતુ તે ન…

ખંભાળિયામાં સગીર ભત્રીજાએ સગી ફઈ પર બગાડી નજર, પીડિતા પર આચર્યું દુષ્કર્મ;

સમાજને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. રાજકોટના ખંભાળિયામાં રહેતા એક પરિવારના સગીરે સગી ફોઈ પર દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે. ઘટનામાં પોલીસે પીડિતા અને કિશોરનું મેડિકલ ચેકઅપ કરીને…

સુરેન્દ્રનગરના થાનગઢમાં 17 વર્ષની સગીરા પર 7 થી 8 શખ્સોએ કર્યો ગેંગરેપ;

સુરેન્દ્રનગર જીલ્લાના થાનગઢમાં રહેતી સગીરા પર સામૂહિક દુષ્કર્મ થતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવામાં આવી છે. જેમાં અંદાજે 7 થી 8 શખ્શો દ્વારા 17 વર્ષની સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાની…

વડોદરા ગેંગરેપના આરોપીઓ ઝડપાયા, ક્રાઇમ બ્રાન્ચે 5 આરોપીની કરી ધરપકડ;

વડોદરા નજીક ભાયલી ગામની સીમમાં અવાવરા રોડ પર ધોરણ-11 સાયન્સની વિદ્યાર્થિની અને તેના બોયફ્રેન્ડને બાનમાં લઈ પોલીસના નામે રૂઆબ છાંટી ત્રણ નરાધમોએ વિદ્યાર્થિની પર ગેંગરેપ કર્યો હતો.વડોદરા જિલ્લા પોલીસ ઉપરાંત…

દાહોદ, વડોદરા બાદ મહેસાણામાં શરમજનક ઘટના, 10 વર્ષની બાળકીની સજાગતાથી અનહોની ટળી

દાહોદમાં 6 વર્ષની બાળકી સાથે બળાત્કારના પ્રયાસ અને હત્યા બાદ વડોદરામાં બીજા નોરતે થયેલી સામૂહિક દુષ્કર્મની ઘટનાએ આખા ગુજરાતમાં ચકચારી મચાવી દીધી છે. આ બે ઘટના બાદ મહેસાણામાં આવો બનાવ…

error: